________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત
૨૭૦
જગત
છોતર', (ન) ફળની છાલ કે એને ટુકડો; a peel or rind or its piece. છોતો, (૫) વાસણ માંજવાને કુચડા; a brush for cleaning vessels. છોબંધ, વિ.) છોવાળું; built or
covered with mortar. છોભાવું, (અક્રિ)શરમિંદુ બનવું, ખસિયાણું પડવું; to be ashamed because of
Ashamed because of failure, etc.: છોભીલ, છોલે, (વિ.)
ખસિયાણુંashamed, crestfallen. છોરી, છોરુ, છોરુ, છોરી, જુઓ છોકરી, વ. છોલ, (પુ.) (સ્ત્રી) લાકડું, વ. છોલતાં નીકળતા ટુકડા; wood-scrapings (૨) ઝાડની છાલ; bark. છોલવું, (સ. ક્રિ.) તીક્ષ્ય ઓજારથી ઘસીને પાતળું કરવું; to scrape (૨) છાલ કાઢવી; (ફળ, વ.ની) to peelઃ (૩) તીક્ષ્ણ એજારથી 439; to shape by scraping. છોલાં, (ન.બ.વ) જુઓ છાલાં. છોવું, (સ. કિ.) સ્પર્શ કરે; to touch (૨)સ્પર્શથી અપવિત્ર કરવું; to pollute by touch: (૩) (અ. જિ.) સ્પર્શથી અપવિત્ર 49; to be polluted by touch. છોવું, (સ. ક્રિ) એ કરવી; to plaster with mortar. છોળ, (સ્ત્રી) મેજું, તરંગ; a wave: (૨)
છાલક, છલકાવું તે; a splashing (3) વિપુલતા; abundance. છોતેર (છોતેર, છોતેર), (વિ) ૧૭૬; “76', seventy-six. ક્યાશી (સી), (વિ) જુઓ છાશી.
થઈશ જ, ફળ જ ખાઈશ); when used at the end of a word it signifies "certainly", "only". જઈ, (વિ.) વૃદ્ધ, old in age: (૨) 24215; infirm: (3) pilet; worn out. જક, (સ્ત્રી.) હઠ, જીદ; obstinacy, undue ipsistence: (2) 42ct; useless discussion. જકડ, (સ્ત્રી.) સક, પકડ; a firm grip: –વું, (સ. ક્રિ) તંગ બાંધવું; to bind very tightly: (૨) સકંજામાં લેવું, જોરથી 4459; to grip. જકાત, (સ્ત્રી) ચીજવસ્તુ પરનો કર કે વેરે, આયાત-નિકાસ પર વેર; customs duty, export or import duty.(૨)નાકારો; octroi duty: જકાતી, (વિ.) જકાતને લગતું, જકાતપાત્ર; pertaining to customs-duty, dutiable. જકડી (જયુિ), (વિ.) જિદ્દી, હઠીલું; obstinate.
(જુઓ યક્ષ) જક્ષ, (૫) જક્ષણી, અક્ષિણી, (સ્ત્રી) જખ, (સ્ત્રી) માછલી; a fsh જખ મારવી, નિષ્ફળતા માટે પસ્તાવું; to repent for failure: (૨) લાચારીથી નમતું 24148'; to give way helplessly. જખમ, (કું.) ઘા, શારીરિક ઈજા; a
wound, physical injury: જખમ, (અ.કિ.) ઘાયલ થવું; to be wounded:
જખમી, (વિ.)ઘાયલ થયેલું; wounded. જખડ, (વિ.) મજબૂત (ચીજવસ્તુ);
(things) strong: (P) 2$18; durable: (૩) જડસું; bulky but senseless. જગ, (4) જુઓ જગતઃ -જાહેર, (વિ.) સર્વત્ર જાણીતું; well-known: –જીવન, (પુ.) ઈશ્વર; God. જગત, (ન.) દુનિયા, ભૌતિક સૃષ્ટિ; the world, the mundane world: (?) સૃષ્ટિ, વિશ્વ; the creation, the universes (૩) સમાજ, લેકમત; the society, public opinion.
જ, (૬) ગુજરાતી મૂળાક્ષરને આઠમે ou avot; the eighth consonant of the Gujarati alphabet. જ, (અ.) શબ્દને છેડે આવતાં “ક્કસ' “કેવળ' એ અર્ય થાય છે (જેમ કે સફળ
For Private and Personal Use Only