________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છંટકરવું
૨૬૪
છાપરું
છંટકોરવું, (સ. કિ.) જુએ છાંટવું. છદ, (૫) લત, વ્યસન; a hankering, a
mania, an addiction: (૨) શેખ; fondness, strong liking. છદ, (૫) તાલબદ્ધ કાવ્ય; a verse, a rhythmic poem: (?) bloul gt; a poetic metre: અદ્ધ, (વિ.) તાલબદ્ધ rhythmic: -શાસ્ત્ર, (મું) માત્રામેળનું શાસ્ત્ર પિંગળ;the science of prosody. ઈદી (દીલુ), (વિ.) વ્યસની, લતવાળું; addicted to vice: (૨) શેખીન; fond. છાક, (૫) કેફ, નશે; intoxication: (૨) તોર, ઉદ્ધતાઈ, haughtiness, rudeness: (૩) (સ્ત્રી) દુર્ગધ; nasty smell: -૮, -, (વિ.) વધારે પડતો શરાબ પીધેલું; heavily drunke (૨) HUI Sr1894; mad with intoxication –રો, (૫) દારૂડિયે; a drunkard. છાકમછોળ, (અ) છલકાઈને મોટા પ્રમાણમાં ઊભરાતું; heavily overflowing: (૨) Cayedi; abundance. છાકટે, (૫) ગુસ્સાને ફૂંફાડ; an
angry frown. છાગળ, (!) બકરે; a he-goat: (૨)
બોખ, ચામડાની ડોલ; a leather bucket. છાછર, (સ્ત્રી.) છીછરી થાળી; a shallow
plate: (?) (a.) sloz'; shallow. છાછરું, (વિ) છીછરું; shallow છાજ, (ન.) છાપરાનું આચ્છાદન; a ceiling: (૨) એને માટેની વસ્તુઓ; materials for that: -બી, (સ્ત્રી.) નાનું છજું; a
small balcony: (2) 246214; a shelf. છાજવું, (સ. ક્રિ) છાજથી ઢાંકવું; to thatch: (૨) છવાઈ રહેવું; to be spread over. છાજવું, (સક્રિ.) લાયક હે;to deserve, to befit (૨) નભવું, ટકી રહેવ; to last or endure for long.
છાજિયે, (ન) વિલાપ કરતાં છાતી ફુટવી તે; breast-beating in mourning. છાટ, (સ્ત્રી) પથ્થરની શિલા; a big slab
of stone. છાણ, (ન) ગાય-ભેંસ, વ.નો મળ, ગોબર,
dung of a cow, buffalo, etc. છાણવું, (સ. કિ) કપડાથી ચાળવું, to sist with a piece of cloth: (?) છણવું; to discuss minutely. છાણિયું, (વિ.) છાણનું બનેલું; made
of dung: (?) abad; stuffless. છાણ, (ન) બળતણ તરીકે વપરાતું છાણનું 34599 3173'; a dung-cake used as fuel. છાત, (ન) છત્ર; a canopy: (૨) છત્રી; an umbrella છાતી, (સ્ત્રી) પેટ અને ગળાની વચ્ચે ભાગ; the chest: (૧) સ્તનપ્રદેશ; a woman's breasts. છાત્ર, (૬) વિદ્યાથી; a pupil: છાત્રાલય, (ન.)વિદ્યાથીભવન, a student's boarding house, a hostel. છાનું, (વિ.) ગુપ્ત, ખાનગી; hidden, secret: (૨) મૂગું; silent: –માનું, (અ.) ગુપચુપ; secretly, stealthily. છા૫, (સ્ત્રી) દાબવાથી પડતું નિશાન; an impression, a stamp, a print: (૨) એવું નિશાન પડવાનું સાધન; a seal (૩) માનસિક અસર, અભિપ્રાય; mental effect, opinion (૪) પ્રભાવ; awe: (૫) પ્રતિષ્ઠા reputation –ખાનું, () મુદ્રણાલય; a printing press –ણી, (સ્ત્રી) છાપવાની રીત કે કળા; the manner or art of printing. છાપરી, (સ્ત્રી) નાનું છાપરું; a small
roof: (2) must; a hut. છાપરુ, (ન.) મકાનનું ઢાંકણ; a roof: (૨) ઝૂંપડું; a hut.
For Private and Personal Use Only