________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાયિાત
થોકિયાત, (પુ.) રખેવાળ,ચોકીદાર; a
guard, a watchman. ચોકી, (સી.) પેાલીસ કે રખેવાળનુ ફરજ અાવવાનું સ્થળ; a watch-gate, a police station or gate: (૨) રખેવાળી; a watching or guarding: (૩) તપાસ; investigation: (૪) જકાત ઉધરાત્રવાનું ના; a toll-gate or station: (૫) એક પ્રકારનું ધરેણુ'; a kind of ornament: દાર, (પુ.) રખેવાળ; a watchman: દ્દારી, (સ્રી.) રખેવાળી; watchmanship.
ચોકો, (પુ.) ચાર ખૂણાવાળી જગ્યા; a quadrangular place: (૨) રસોઈ કરવાની જગ્યા; a cooking place: (૩) મરતા મણસને સુવાડવા ગાયના છાણથી લીંપેલી. જગ્યા; a place smeared with cow dung on which a dying person is laid.
ચોકસ, જુએ. ચોકસ.
ચોખ, (વિ.) ચાખ્ખુ; clean, unmixed, clear: (૧) (શ્રી.) સ્વચ્છતા; cleanliness: (૩) નિકાલ; final settlement or clearing: ડિયાત, લિયાત, (વિ.) નિભેળ; unmixed, clean, pure: લિયુ, (વિ.) નિભેળ; unmixed: (૨) સ્વચ્છતા કે નીતિના અતિશય આગ્રહ રાખનાર; over careful about cleanliness and morality: -૧૯, (શ્રી.) સ્વચ્છતા, પવિત્રતા; clanliness, purity: (૨) સ્પષ્ટતા; clarity: (૩) ખુલાસા; explanation: (૪)પતા; settlement. ચોખડુ, (વિ.) ચારપૂણિયું; rcctangular (૨) ચારસ; square: (૩) ચાર વિભાગવાળું; having four d visions: ચોખંડ, (વિ.)જુએ ચોખ`ડું, (૨) (પુ) ચાખડી આકૃતિ કે વસ્તુ; a square. ચોખા, (પુ. બ. વ.) એક પ્રકારનું અનાજ: rice: ચોખા, (પુ.) ચેાખાના દાણા. ૯|ગુજરાત્તી—ગુજરાતી-અ ંગ્રેજી
૨૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સેવ
ચોખ્ખાઈ, (સી.) સ્વચ્છતા; cleanliness: (૨) સ્પષ્ટતા; clearness: (૩) શુદ્ધતા; purity: (૪) પ્રામાણિક્તા; honesty: (૫) નિખાલસતા; frankness. ચોખ્ખુ, (વિ.) સ્વચ્છ; cleanઃ (૨) સ્પષ્ટ; clear: (૩) શુદ્ધ; pure: (૪) પ્રામાણિક, honest: (૫) નિખાલસ; frank: (૬) ખુલ્લુ'; open. ચોગણું, (વિ.) ચારગણ્; four-fold. ચોગમ (ચોગરદમ), (અ.) ચારેય (બધી) બાજુએ; on all sides. ચોગાન, (ન.) મેદાન, ખુલ્લી વિશાળ જગ્યા; a plain, a vast level open place. ચોઘડિયુ, (ન.) ચાર ઘડી અર્થાત્ આશરે દાઢ ક્લાક જેટલા સમય; a period of about one hour and a half. ચોટ, (સ્રી.) પ્રહાર, મુક્કો; a stroke, a blow: (૨) જખમ; a wound: (૩) આાત; a shock: (૪) મેલી વિદ્યાનાં પ્રયોગ અને અસર, મૂઠ; an act and effect of witchcraft: (૫) નુકસાન; a loss: (૬) દૃાવ; a design, a trick: (૭) લાગ; favourable opportunity: (૮) નિશાન, લક્ષ્ય (તીર, વાતુ); a target (of an arrow, etc.). ચેટડૂક (ચોટડુ)(ચાટણ), (વિ.) ચાંટી રહે એવુ (દરેક અથ માં); sticky, clinging (in all senses). ચોટલી, (.) શિખા, માથાના મધ્યભાગ પરના વાળના ગાળાકાર જથ્થા; a circular tuft or lock of hair in the centre of the head: (૧) ચાટલી જેવી કાઈ પણ વસ્તુ; anything like such a tu{t: ચોટલો, (પુ.) અ ખેડા, a ball of combed long hair (gener૰lly of women). ચોટવુ, (સ. ક્ર.) ચીકાશ, વ.ના કારણે વળગવું'; to stick: (૨) જકથી વળગવું; to stick obstinately.