________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
ચેપ
ચુ, (વિ) જુઓ ચૂખડું. સૂદ, (સ્ત્રી) ખંજવાળ; itching sensation: –ણી, (સ્ત્રી) ચૂંટવું તે; a plucking: (2) 421&oil; a selection: (૩) મતદાન, વ થી પ્રતિનિધિ ચૂંટવો તે; an election -લી, (સ્ત્રી) ચૂંટી; a pinch: –લો, (!) મેટી ચૂંટી; a big pinch -૭, (સ. ક્રિ) તોડીને લેવું; to pluck: (૨) પસંદ કરવું; to select:(૩) પ્રતિનિધિ પસંદ કરે; to elect: સૂટી, (સ્ત્રી) ચીમટી; a pinch.
થ, (સ્ત્રી) આંકડીની પીડા, કળતર; griping pain –ણું, (ન.) ચુંથવું તે; a ransacking, a disorganising: -૭, (સ. કિ.) ફેંદવું; to ransack: (૨) અસ્તવ્યસ્ત કરવું; to disorganiseચૂંથાચૂથ, (સ્ત્રી) વારંવાર ચૂંથવું તે; repeated ransacking સંથારો, (પુ). પેટની આંકડી; griping pain in the stomach: (૨) ચૂંથાઈ ગયેલી વસ્તુ; ransacked or disorganised thing: સૃથાવું, (અ. ક્રિ) આંકડી આવવી; to have griping pain: (૧) ગભરામણ થવી; to be puzzled: ચૂથો, (પુ.) ચૂંથાયેલી વસ્તુ, હ; a ransacked or disorganized thing. અંદડી, (સ્ત્રી) એક પ્રકારની રંગબેરંગી પ્રમાણમાં નાની રેશમી સાડી; a comparatively smaller multicoloured outer garment for women. અધવું, (વિ.) જુએ રૂખડું. સુધી, (સ્ત્રી.) નિંદા, ખણખોદ; slander, fault-inding --ખોર, (વિ.) નિંદા ખોર, Wer vil rey;slandering,fault-finding. ચકવું, (સ. કિ.) લખાણ રદ કરવા લીટે Pirall; to erase or scratch â writing. (૨) ભૂંસી નાખવું; to blot out, to erase: ચેકો, (પુ.) એવા માટે કરેલો લીટો; an earasing line or scratch: ચેકાચેક, (સ્ત્રી) વધાર
પડતા ચેા કે સુધારાવધારા કરવા તે; excessive erasing or scratching. ચેટક, (ન.) મેલી વિદ્યા, જાદુ, જંતરમંતર; black art, sorcery, witchcraft: (૨) પ્રપંચ, કાવતરું; wiles, intrigue (૩) ભૂતપ્રત; a ghost. ચેડો, (ન. બ. વ.) મૂર્ખાઈભર્યું વર્તન; foolish behaviour: (૨) અડપલાં, તોફાન; pranks, mischief. ચેણ, (ન) છછુંદર; a mole. ચેતન, (વિ.) સજીવ; animate: (૨) (ન.)
જીવનશક્તિ, ચૈતન્ય; life-spirit, anima tion: (3) Heldt; consciousness. ચેતના, (સ્ત્રી) ચેતન, જ્ઞાનશક્તિ, સમજશક્તિ; the faculty of knowledge or understanding. ચેતવણી, (સ્ત્રી) અગાઉથી આપેલી સૂચના કે ખબર; a warning, a hint, a notice: (૧) સાવચેતી; caution. ચેતવવું, ચેતાવવું, (સ. ક્રિ) ચેતવણી 241491; to warn, to caution: (?) બાળવું, સળગાવવું; te kindle. ચેતવું, (અ. જિ.) આમ લાગવી, સળગવું; to catch fire, to burn: (૨) સાવચેતી કે તકેદારી રાખવી; to be alert. ચેન,ન) આરામ; comfort, rest: (૨) સુખ, શાંતિ, happiness, peace: (0) માનસિક શાંતિ; mental peace: (૪) ગમ્મત; merry-making, frolics:
આજી, (સ્ત્રી) સુખી માછલું જીવન; a happy and luxurious life. ચેન, (ન) લક્ષણ, ચિહન; a train, a
mark or sign: -ચાળો, (પુ) ચન, (પુ. બ. વ) હાવભાવ; gestures: (૨) હલકી ચેષ્ટાઓ કે વર્તનઃ mean gestures. ચેપ, (૫) પરુ, રસી; pus: (૨) સંસર્ગથી રોગનો ફેલાવો થવો તે; contagion, infection: ચેપી (વિ.) સંસર્ગથી ફેલાય એવું; contagious.
For Private and Personal Use Only