________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર
૨૪
ચિરાગ
ચિત્ર, (૧)આલેખન છબી; a drawing, a Sportrait (૨) કેમેરાથી પડેલી છબી; a photographs -કલા (–ળા), (સ્ત્રી) આલેખન કળા, ચિત્ર દોરવાની કળા; the art of drawing or painting: -કામ, (ન.) આલેખન કાય: painting: (૨) આલેખન કે ચિત્રો દોરવાને વ્યવસાય; painting profession: –કાર, (પુ.) ચિતાર, આલેખનકાર; a painter: --પટ, (ન.) (પુ) જેના પર આલેખન થયું હેય એ કાપડ કે પાટિયું; a cloth or tablet on which painting is done: (૨) પડદે; a screen (૩) સિનેમા ફિલ્મ; a cinema film: --લિપિ, (સ્ત્રી.) મૂળાક્ષરને બદલે ચિત્રોની બનેલી લિપિ a picture script: પત, (વિ.) ચિત્ર જેવું; like a picture: (૨) નિચ્ચેષ્ટ; motionless:(૩) આશ્ચર્યચકિત; wonderstruck: વિચિત્ર, (વિ) રંગબેરંગી; variegated: (2) aras4419 ; diversified:(૩) વિચિત્ર; strange: (૪) અદ્ભુત; wonderful: –શાલા (-ળા), (ત્રી.) ચિત્ર નિર્માણ કરવાનું સ્થળ, a painter's
studio: (૨) ચિત્રકળા શીખવાનું સ્થળ. ચિત્રા, (સ્ત્રી) ચૌદમું નક્ષત્ર; the four
teenih constelation of the zodiac. ચિત્રિત, (વિ.) ચીતરેલું; painted: (૨)
આલેખેલું; drawn (૩) રંગબેરંગી variegated. ચિત્રો, (પુ) જુએ ચીતરે. ચિન્શકિત, (સ્ત્રી) જીવનતત્વ, ચૈતન્ય; life
spirit, animation. ચિસ્વરૂપ, (ન.) પરબ્રહ્મ; the supreme,
unbound universal soul or spirit. ચિથરિયું, (વિ.) જુઓ (ચીંથરી, ચીથરે
હાલ. ચિદાકાશ, (ન) જુઓ ચિસ્વરૂપ. ચિદાત્મા, (૫) જુઓ ચિસ્વરૂપ. ચિદાભાસ, (પુ) જીવ; illusioned soul.
ચિદઘન, ચિન્મય, (વિ.) જ્ઞાનમય; full of knowledge: (૨) (પુ.) પરબ્રહ્મ; the
Supreme Being. ચિનગારી, (સ્ત્રી.) તણખ; a spark. ચિનાઈ (વિ) ચીન દેશનું કે એને લગતું;
Chinese: (૨) ભપકાબંધ પરંતુ તકલાદી; pompish but stuffless: (૩) (સ્ત્રી)
એક પ્રકારની રેશમી સાડી. ચિન્માત્ર, (વિ.) જુઓ ચિન્મય: (૨(ન.)
Car & sild; pure knowledge. ચિપાસિયુ, (વિ) કંજૂસ miserly: (૨)
al seu 344148; over-scrupulous. ચિબાવલુ, (વિ.) દેઢડાહ્યું; overwise
(૨) બાલિશ, તેફાની; childish, naughty: (૩) ઉદ્ધત અને બડાઈખોર; rude
and boastful. ચિબુક, (સ્ત્રી) હડપચી, દાઢી; the chin. ચિમાંડી, (સ્ત્રી) ચિડિયુ, () જુઓ જિંગોડી, બ્રિગેડુ. ચિમાવું, (અ. ક્રિ.) ગરીબો કે તંગીથી
વ્યથિત થવું; to be afflicted because of poverty or want: (૨) લાલચથી તાકીને જવું; to look steadily and wistfully at: (૩) ગરીબીથી શરમાવું; to he ashamed of poverty. ચિર, (વિ.) (સમયમાં) લાંબું; long (in time): (૨) લાંબા સમયનું; of long duration : (3) (અ) લાંબા સમય સુધી; for long. -કાલ (ળ), (કું.) લાંબો સમય; a long period or duration: -કાલીન, (વિ.) of long duration, prolonged: (૨) જુનું;
old: (3) 421t: ancient. ચિરંજીવ, ચિરંજીવી, (વિ.) લાંબા આયુષવાળું; having longevity. (૨) (પુ.)
પુત્ર; a son. ચિરાગ, (૫) દીવો, બત્તી; a lamp (૨) દીવાની તthe flame of alanp.
For Private and Personal Use Only