________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાળા
૨૪૭
ચાંપ
ચાળા, (પં. બ. વ.) અંગચેષ્ટા, હાવભાવ; gestures: (૨) હાસ્યાસ્પદ ન કરવી તે; mimicry: (3) 7421; coquetry: () અડપલાં, ગમ્મત; pranks, frolic: ચાળા, (પુ.) ચાળાનું એકવચન. ચાળી(લી), (વિ.) ૪૦'; “40', forty. ચાળા, (૫) લક્ષણ; trait (૨) એંધાણ, Gendl; a pointer, a precursor,
a sign: (3) Bfrt; an omen. થઈ, (વિ) ભેટું પડેલું, શરમિંદુ; abashed, ashamed: (૨) (સ્ત્રી) નાને ચાંદલો; a small auspicious mark. ચાંઉ કરવું, ચાંઉ કરી જવું, (સ. ક્રિ) પચાવી પાડવું; to usurpe (૨) ખાઈ org; to eat away. ચાંગળું, (ન) હથેળીની અંજલિ; the
hollow of the palm. ચાંચ, (સ્ત્રી) પક્ષીનું મ; a beak: (૨)
ચાંચ જેવી કોઈ પણ વસ્તુ ચાંચડ, (૫) ઢેરના શરીર પર થતું એક
'g: a flea. ચાંચલ્ય, (ન) જુએ (ચંચલ) ચંચલતા. ચાંચવો, (૫) એક પ્રકારનું ખોદવાનું
ઓજાર, તીકમ; a hoe. ચાંચિયો, (પુ.) દરિયાઈ લુટાર; a pirate. ચાંડાળ(લ), જુઓ ચંડાળ. ચાંદ, (૫) ચંદ્ર; the moon (૨) ચંદ્રક, બિલ્લો; a medal: રાત, (સ્ત્રી) સુદ
બીજ; the new-moon day. ચાંદની, (સ્ત્રી) ચંદ્રને પ્રકાશ; moon
light: () aszal; a conopy. ચાંદરડું–ણું), (ન) તારાઓને ઝાંખો 345181; dim light of stars: (?) ચાંદની; moonlight: (૩) અલ્પ સમય; a short-period. ચાદ૨, (વિ.) સફેદ ચાંદાવાળું; having white spots: (૨) તોફાની, નિરંકા; mischievous, unrestrained.
ચાંદલિયો, (૫) ચંદ્ર, ચાં; the moonચાંદલો, (૫) કપાળે કરાતું શુકનવંતું ગોળ ટપકું; a small round auspicious mark made on the forehead: (?) એના ઉપર ચટાડવાની ટીકી; a disc to be applied on that sign (૩) લગ્ન, વ. શુભ પ્રસંગે અપાતી નાણાંની ભેટ; a monetary present given on auspicious occasions such as marriage, etc.: (૪) પ્રવાહી વાનીમાં બરાબર નહિ ગળેલો (રંધાયેલ) કઠોળનો દાણે; a grain of pulse not properly cooked in a liquid article of food. ચાંદવુ, (વિ.) તોફાની; mischievous (૨) અડપલાં ખેર, prankish: (૩) ગમતી; frolicsome: (૪) (ન) તેફાન; mischief (૫) અડપલું; a prank: (૧) ગમ્મત; frolic. ચાંદી,(સ્ત્રી) સફેદ કીમતી ધાતુ, રૂપું; silver. ચાંદી, (સ્ત્રી.) ગુહ્યાંગમાં થતો એક પ્રકારનો
ગરમીને ચેપી રોગ; syphilis. ચાંદુ, (ન.) જુઓ ચાંદી: (૨) ચામડીનું ધારું; an ulcer: (૩) ડાધ, લંક; a blot, a stigma (૪) ખામી, દોષ; a drawback, a short-coming. ચાંદો, (પુ.) ચંદ્ર; the moon: (૨) ચંદ્ર
જેવી ગળાકાર વસ્તુ કે આકૃતિ. ચાં, (વિ.) ચંદ્રનું, ચંદ્રને લગતું; lunar. ચાંપ, (સ્ત્રી.) યંત્ર, વ. ની કળ, પેચ; a switch, a clasp: (૨) તાળું; a locke (૩) અંકુશ, દાબ, ધાક; control, restraint, awe: (8) 2999l; a warning: (૫) તકેદારી; alertness, awareness: (૬) ના ઉલાળે; a small bolt –ણુ, -ણી, (સ્ત્રી) ચાંપવું કે દાબી દેવું તે;a pressing, a suppressing (૨) અંકુશ, દાબ, ધા; control, command, threat: (3) opbrell; instigation: (૪) યાંત્રિક વાહનને અટકાવવાની કળ; a brake --ણિયુ, (વે.) લાંચ આપવાની
For Private and Personal Use Only