________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચાપલૂસી
ચાપલૂસી, (સી.) ખુશામત; flattery: (૨) ચિબાવલાપણું; fastidiousness. ચાપલ્ય, (ન.) ચપળતા; alertness: (૨) ઝડપ; swiftness: (૩) સાહસ, અવિચારી કમ; a risky enterprise. થામખા, (પુ.) કારડેı; a whip: (૨) માર્મિક ખેાધવચન; a satirical instru
ctive statement.
ચાબુક, (પુ.) કારૐ; a whip: (૨) મહેણું; a taunt.
ચામ, (ત.) ચામડી; skin. (૨) ચામડું; hide, leather.
ચામડું, (ન.) જુએ ચાડું.
ચામડી, (સ્રી.) શરીરની ત્વચા; skin. ચામડું, (ન.) પશુ, વ.ની ઉતારેલી ખાă; hide, leather.
ચામર, (પુ.) (ન.) ગાયના વાળ, વ.નુ’
અનેલુ માખીઓ ઉડાડવાનું પંખા જેવુ’ સાધન, ચમ્મર, ચમરી; a fan-like thing or flap made of cow's hair, etc. and used for driving away flies and mosquitoes: (૨) કાવ્યòt; poetic metre. ચામાચીડિયુ, (ન.) એક પ્રકારનું પાંખોવાળુ સ્તન નિશાચર નાનું પ્રાણી; a bat, a kind of small flying mammal. ચાર, (પુ.) જાસૂસ; a spy: (૨) કાસદ, ખેAિ; a messenger.
ચાર, (સ્ત્રી.) લીલું ઘાસ; fresh grass: (૨) ધાસચારા; fodder.
ચાર, (વિ.) ‘૪’; four: (૨) થાડુ', અલ્પ; a little: (૩) ગણનાપાત્ર; considerable. ચારણ, (વિ.) રાન્તઓનાં ગુણગાન ગાવાને વ્યવસાય કરતી એક જાતિનુ; belonging to a caste of penegyrists:(૨)(પુ.) એ તિને માણસ; a penegyrist, a
bard.
ચારણી, (વિ.) pertaining to or of bards: (૨) (સ્ત્રી.) ચારણની કાવ્યભાષા; poetic language of bards.
૨૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલતી
ચારપાઈ, (સી.) ખાટલે; a cot. ચારવું, (સ. ક્રિ.) ઢાર ચરાવવાં; to graze cattle. ચારસો, (પુ.) એછાડ; a bed-cover. ચારસો, (વિ.) ‘૪૦૦'; 400', four
hundred.
ચારિત્ર(-ત્ર્ય), (ન.) સદાચાર; good conduct: (૨) આચરણ; character. ચારુ, (વે.) સુદર; handsome: (૨) મનહર; fascinating: (૩) આવકારપાત્ર, રેચક; welcome, pleasant. ચારો, (પુ.) પશુપ ́ખીનેા ખારાક; food for beasts and birds: (૨) ધાસચારા; fodder.
For Private and Personal Use Only
ચારી, (પુ.) ઉપાય, ઇલાજ; a remedy, a means, a cure: (૨) સત્તા, અધિકાર; power, authority: (૩) (લૌ.) ચલણુ, અંકુશ; sway, control.
ચારોળી, (સ્રી.) સૂકા શક્તિદાયક મેવા; a tonic dryfruit. ચાલ, (સ્ત્રી.) જુએ ચાલી.
ચાલ, (પુ'.) રિવાજ, રૂઢિ; a custom, a tradition: (૨) ચાલવાની રીત અથવા ગતિ; māde or speed of walking, gait: (૩) રમતમાં સેગડી, વ. ચલાવવી તે; a move in a game like chess, etc.: (૪) આચરણ; behaviour. ચાલક, (વિ.) સંચાલન કરનારુ'; directing, conducting, managing. ચાલચલગત, (સ્રી.) ચાલચલણુ, (ન.) આચરણુ, વર્તણૂક; behaviour: (૨) ચારિત્ર્ય; character. ચાલણગાડી, (સ્રી.) ખાળાને ચાલતાં શીખવવાની ગાડી; a wheeled apparatus used for teaching children to walk, a go-cart. ચાલતી, (સ્ત્રી.) ગમન, વિદાય; a going away, a departure.