________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્ર
૨૪૩
ચાગલું--ળું)
engraved on a metallic sheet: (૩) ચહેરો; the face : (૪) ગોળ ટીકી; a small round disc. (૫) ચાંદલો; an auspicious mark made on the forehead: (૬) છાપ, મહોર; a
stamp or impression. ચંદ્ર, (૫) પૃથ્વીને ઉપગ્રહ, ચાંદ; the
earth's satellite, the moon: (2) ઉપગ્રહ: a satellite: -ક, (પુ) ચાંદલો; an auspicious mark made on the forehead: (૨) ઈનામ, ભેટ, વ. તરીકે મળેલો બિલ્લે, ચંદ્રક; a medal: (૩) મોરના પીંછાની ટીકી; the shining disc of a peacock's feather: -ચહણ, (ન.) ચંદ્રનું ગ્રહણ; a lunar eclipse: -કાંત, -મણિ, (૫) એક કલ્પિત મણિs a fabulous gem, a
moon-stone: મા, (૫) ચંદ્ર; moon. ચંદ્રિકા, (સ્ત્રી) ચાંદની; moon-light. ચંપલ, (૫) (સ્ત્રી.) (ન.) એક પ્રકારનું
ખુલ્લું પગરખું; a kind of open shoe. ચંપી, (સ્ત્રી) દાબ, દાબી દેવું તે; suppression: (૨) શરીર દબાવવું તે; a massage: (૩) મસળવું તે; a kneading. ચં૫, (સ્ત્રી) (1) ગદ્ય અને પદ્યની મિશ્ર વિસ્તૃત સાહિત્યકૃતિ; an elaborate literary work written partly in prose and partly in verse. ચપેલી, ચંબેલી, (સ્ત્રી) જુઓ ચમેલી. ચંપો (ચંપક),(૫) એક ફૂલઝાડ; a flower
plant: (૨) એનું ફૂલ; its flower. ચા, (૫) (સ્ત્રી) જેનાં પાંદડાંનું પીણું બને છે એ એક પ્રકારનો છોડ; a tea-plant (૨) એનું પીણું કે ઉકાળે; its beverage. ચાઉસ, (૫) લશ્કરી ટુકડીને જમાદાર; the head of an army troop: (૨) આરબ સિપાઈ, an Arab constable, ચાક, (વિ.) તંદુરસ્ત, ચેતનવંતું; healthy, lively.
ચાક, (૫) કુંભારનો ચાકડે; a potter's
moulding wheel: (૧) ચક્ર, પૈડું; a disc, a wheel: (૩) ઘંટીને પણ a millstone: () 4722; a whirl: (૫) વર્તુળાકાર ગતિ; circular motion: (૬) એક પ્રકારનું આંબેડાનું આભૂષણ; a kind of women's ornament to be stuck into the hairball. ચાક, (સ્ત્રી.) ખડી, સફેદ માટી: chalk. ચાટ (ચાકણ) (ચાકળ) (ચાકળણ), (સ્ત્રી.)બે મોઢાવાળે આંધળો સાપ; a twomouthed blind serpent. ચાકર, (૫) નોકર; a servant: –ડી, (સ્ત્રી.) નોકરડી; a maid-servant ચાકરી, (સ્ત્રી) ચાકરનું કામ; a servant's duties or work: (૨) સેવા, તહેનાત; service, attendance. (૩) નોકરી; employment: (૪) ચાકરનું મહેનતાણું; a servant's wages. ચાકળ, ચાકળણ, (સી.) જુઓ ચાટ, ચાકળી, (પુ.) રોટલી, વ. વણવાની પાટલી, 24Bell; a wooden disc for shaping bread, etc. (૨) કોસની ગરગડી; the pulley of a leather-bucket drawn by oxen (૩) ચામડાની ગાદી કે બેઠક; leather pillow or seat. ચાકી, (સ્ત્રી) , વ.ની ચક્તી; a nut
of a screw, etc.: (૨) ગળાકાર ટુકડો (ફળ, વ. ને); a round slice (of fruit, etc.): (૩) વ્યવસ્થિત ઢગલે; well arranged pile. ચા (ચાકૂ), (પુ.) ચપુ; a pen-knife. ચાખડી, (સ્ત્રી) લાકડાનું ખુલ્લું પગરખું,
41951; an open wooden shoe. ચાખ, (સ. ) વાનીનો સ્વાદ નક્કી કરવા ડું ખાવું; to eat a little to ascertain the taste of an eatable: (૨) સ્વાદ લે; to taste: (૩) અનુભવવું; to experience. ચાગલ(ળ), (વિ.) દોઢડાહ્યું; overwise (૨) મૂર્ખ છતાં ડાહ્યું હોવાનો પ્રયાસ કરતું;
For Private and Personal Use Only