________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચટણી
૨૩૬
ચડાઈ
(વિ.) ભપકાદાર, pompish:-દાર, (વિ.)
સ્વાદિષ્ટ, લહેજતદાર; tasteful, zestful: (૨) મેહક, આકર્ષક; charming. (૩) 2141245; sensational, thrilli:a: -મટક, (વિ.) નખરાંબાજ; oppish (૨) (સ્ત્રી) નખરાંબાઇ; foppishness: ચટકવું, (સ. ક્રિ) ડંખવું; to sting: (૨) (અ. ક્રિ) શેભવું; to look bright or beauti- ful: ચટકી, (સ્ત્રી.) મેહુ, આકર્વાણ; a fescination. (૨) ઉગ્ર લાગણી; intense feeling: (૩) ખૂલતો લાલ રંગ; bright red colour: (૪) ડંખ, ચૂટી; a sting: ચટકું, (ન) ડંખ, ચૂંટી; a sting: (૨) ટીપુ, અલ્પપ્રમાણ; a drop, a small quantity: ચટકે, (પુ) ખ; a sting : (૨) લહેજત, સ્વાદ; test, taste: (3) 31351; a craving: (*) ઉગ્ર લાગણી; intense feeling. ચટણી, (સ્ત્રી) વનસ્પતિ મસાલા, વ.થી
બનાવાતી લહેજતદાર વાની; ketchup. ચટપટ, (અ) તરત જ, તાબડતોબ; at ence, instantly: ચટપટી, (સ્ત્રી.) નિર કુરા ઉગ્ર ઈચ્છા, તાલાવેલી, રn intense htnkering: (૨) બેચેની; uneasiness: (૩) વ્યથા; affliction. ચટાઈ, (સ્ત્રી.) સાદડી; a mat. ચટાકે, (કું.) જુએ ચટ, ચટકે. ચટાચટ (ચટચટ), (અ.) તાબડતોબ, ઝટ42; at once. ચટાપટા, (પં. બ. વ.) વિવિધરંગી આડા
અવળા પટા; stripes. ચટાપટી, (સ્ત્રી.) જુઆ (ચટપટી ચટપટી. ચટિયું, (વિ.) હઠીલું, જિદ્દી; obstinate. ચડુ, (વિ.) ખાવાનું શોખીન અને લાલચુ;
fond of cating at others expense: (૨) લાંચિયું; corrupt. ચડઊતર-રી), (સ્ત્રી) ચડાણ અને ઉતરાણ; ascent and descent: (૨) ચડતી પડતી; rise and fall. ચડચડ, (અ.) બળવાના એવા અવાજ સાથે with a creaking sound of burn
ing: ચડચડવું, (અ. કિ.) એવા અવાજ સાથે બળવું; to burn with a creaking sound: ચાંચડાટ, (પુ.) a creaking sound of burning. ચડતી, (સ્ત્રી.) ઉન્નતિ, વિકાસ; rise, prosperity, development:(?) ale; an increase, an expansion: -yal, (સ્ત્રી.) ઉન્નતિ અને પતન; rise and fall, prosperity and adversity: ચડતુ, (વિ.) ચડિયાતું; superior. ચડભડ, (સ્ત્રી) જમાડી, તકરાર, an altercation, a noisy quarrel: (અ. ક્રિ.) લડી પડવું, જીભાજોડી કરવી; to quarrel, to altercate:ચડભડાટ, (પુ.) ચડભડ. ચડવું, (સ. અને અ. ક્રિ) ઊંચે જવું; to rise, go high: () 949; to increase:(3)*1*491523; to attack, to invade: (૪) રંધાવું; to be cooked. (૫) મિથ્યા ગર્વ કરવો; to be unculy proud or vain:(૧)સંકોચાવું; to be contracted: (૭) નશાની અસર થવી; to be intoxicated: (૮) નાદ લાગવો; to be addicted to, to be prone to: (૯) કરવાનું બાકી રહેવું (કામ, વ.); to be in arrears: (૧૦) દેવને અર્પણ થવું: to be offered to a god: (૧૧) ઢાંકણરૂપ થવું; to be a covering of. ચડસ, (૬) એક માદક પદાર્થ; a narcotic substance: (૨) વ્યસન, લત; addiction, strong liking: (3) 85, જિક obstinacy: ચડસાચડસી, (સ્ત્રી.) ઉગ્ર હરીફાઈ, keen rivalry. ચડાઈ, (સ્ત્રી) લશ્કરી હુમલ; an invasion: (૨) જોખમી પ્રયાસ; a risky effort: ચડાઉ, (વિ.) મિથ્યાભિમાની; vain (૨) ચીડિયું; peevish, short tempered: (૩) સવારી કરવા યોગ્ય; ridable ચડાણ (ન.) ચડાવ, (પુ.) ઊંચે જતો માર્ગ; an ascent: (૨)
For Private and Personal Use Only