________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટાડવું
૨૨૬
ઘણું
sides(૨) એવું ઢાંકણ; such a cover: (૩) ખોટો ભપકે, આડંબર; false show, pomp or ornamentation. ઘટાડ, (સ. ક્રિો ઓછું કરવું; to lessen,
to reduce, to decrease. ધટાડો, (પુ.) ઘટ, કમીપણું; diminu
tion, shortage, decrease. ઘટાવવું, (સ. ક્રિ) લાગુ પાડવું; to apply: (2) 2449 spat; to find out the meaning of, to interpret. ઘટિકા, (સ્ત્રી) જુએ ઘડી. ઘટિત, (વિ.) યોગ્ય, વાજબી; proper, just: (?) 2194 na orzidl; properly needful or necessary. ઘટી, (સ્ત્રી) જુઓ ઘડી. ઘટ્ટ (ધટ), (વિ) ઘાટું, viscous: (૨) 43; compact, thick, close. ધડતર, (ન.) ઘડીને કરેલી વસ્તુ કે બનાવટ,
2011; a thing made or manufactured, a construction: (૧) ઘડવાની કે બનાવવાની ક્રિયા કે રીત; an actor method of making, shaping or manufacturing: (3) $44ell; training, bringing up: (૪) (વિ.) ઘડીને કે મહેનતથી થતું; manufactured, produced. ઘડપણ, (ન.) વૃદ્ધાવસ્થા; old age. ઘડવું, (ન.) ઘડ, (પુ.) ગેળનો ગાડ; a pot of jaggery: (૨) ઘડ, મેટો લેટે; a water-pot. ઘડવું, (સ. ક્રિ.) ઘાટ કે આકાર આપવા; to forge to shape. to fashion, to frame: (2) 2249°; to mould, to model: (૩) બનાવવું; to construct, to make, to manufacture, to produce: () 11694; to arrange: (૫) ટીપવું; to hammer (૬) કેળવવું, કેળવણી આપવી; to bring up, to
train, to educate. ઘડાઈ, (સ્ત્રી.) ઘડામણ, (ન.) ઘડામણી, (સ્ત્રી.) ઘડવાનું મહેનતાણું; wages for forging, shaping or constructing.
ઘડાયેલું, (વિ.) અનુભવથી ડાહ્યું કે પાર્ક થયેલું; having been wise or shrewd by experience, veteran. ઘડિયાળ, (સ્ત્રી) (ન.) સમય જાણવાનું યંત્ર; a watch or a clock: ઘડિયાળી, (પુ.) ઘડિયાળે વેચનાર કે દુરસ્ત કરનાર; a dealer or a repairer of watches. ઘડિયું, (ન.) લાંબા, સાંકડા વાળું માટીનું 417; an earthen pot with a long narrow mouth. ઘડિયુ લગન, (નમુહર્ત જોયા વિનાનું આકરિમક લગન; a sudden or accidental marriage done at any time: (૨) વેવિશાળ અને લગ્ન સાથે થાય એવું લગ્ન; a marriage in which betrothal and marriage take place at the same time. ઘડિયે, (પુ) જુએ ગડિય. ઘડી (ઘટિકા) (ઘટી), (સ્ત્રી) ચાવીસ મિનિટ જેટલા સમયનું માપ; a measure of time-approximately twentyfour minutes: (૨) તક, પ્રસંગ; an opportunity, an event or cccasion: (૩) ક્ષણ; a moment: ઘડી, (અ.) વારંવાર; often, frequently
ભર, (અ.) અલ્પ સમય કે ક્ષણ માટે; for a short timeતાળ, સાધ, (અ.) મૃત્યુ પામવાની તૈયારીમાં; on the
point of death. ઘડુડાટ, (૫) ગબડવાનો અથવા ગર્જના 24417; a rumbling or a thundering sound. ઘડો, (૫) પાણી ભરવાનું પાત્ર, a waterpot: ઘડૂલો, ઘડૂલિયો, (૫) ઘડે; ઘડૂલી, (સ્ત્રી) ના ઘડે; a small water-pot. ઘણ, (પુ.) (સ્ત્રી.) મોટે ભારે હશેડો; a large heavy hammer: (૨) (પુ) લાકડામાં થતું એક પ્રકારનું જીવડું; a kind of wood-insect.
For Private and Personal Use Only