________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગોંદર
ગોંદ ુ' (ગાંદરુ), (ન.) ગોદરા (ગાંદરા), (પુ.) ગામની ભાગેાળ, પાર; an outskirt of a village: (૨) માગેાળ પાસેનું ચરાણુ; a pasture near an putskirt of a village. ગોધવું, (સ. ક્રિ.) બધ જગામાં પૂરવું; to confine: (૨) કૈદ કરવું; to impri
son.
ગોધળ, (પુ.) ખીચšt; a medley: (૨) ભેળસેળ; spurious mixture, adul
teration.
ગૌ, (શ્રી.) ગાય; a cow. ગૌણ, (વિ.) મુખ્ય નહિ મૈવુ'; secondary, sub-ordinatse, ubsidiary:(૨) ઊતરતી કક્ષાનુ'; inferior.
ગૌર, (વિ.) ઊજળા વાનનુ; white-skin
ned.
ગૌરવ, (ન.) ભાર, વજ્રન; weight: (૨) ગાંભીય; gravity: (૩) મહત્તા; importance: (૪) આદર; respect, reverence: (૫) સાચુ કે યોગ્ય અભિમાન; true or proper pride. ગૌરી, (સ્ત્રી) તેવી પાતી; the goddess Parvati: (૧) આઠ વર્ષની કન્યા; an eight-years old virgin: -પુજન, (ન.) કુમારિકાઓનું પાત્ર`તીની પૂનનું વ્રત; a religious rite in which virgins worship the god less Parvati. ચાસતેલ (ઘાસલેટ) (શ્વાસતેલ), (ન.) ખળતણ તરીકે વપરાતું ખનીજ તેલ;
kerosene.
ચસવું, (સ. ક્રિ.) પકવુ; to hold, to catch: (૨) ગળી જવુ'; to swallow: (૩) ગ્રહુણ સમયે સૂ`ચદ્ર, વ. ને ઘેરવુ'; to eclipse: ગ્રસિત, ગ્રસ્ત, (વિ.) પકડાયેલુ, ઘેરાયેલું; held, eclipsed: (૨) વ્યથિત; afflicted. ગ્રહ, (પુ.) ચલાયમાન આકારી, ગાળે કે પદાર્થ; a planet (ર) પકડવું તે; a grasp grip or hold (૩) સૂÖચંદ્ર,
૨૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્લાનિ
મ.નું ગ્રહણું; a solar or lunar ecl.pse
ગ્રહણ, (ન.) લેવું કે પકડવું તે; a grasping receiving, holding or seisure: (૨) સૂર્ય અને ચંદ્રનુ પૃથ્વી ગ્રહણ a solar or lunar eclipse.
to
ચઢવુ', (સ. ક્રિ.) લેવું; to absorb, to take: (૨) પકડવું; to catch, seize: (૩) સમજવું; to grasp mentally, to comprehend, to understand.
ગ્રંથ, (પુ.) પુસ્તક; a book: (૨) મે પુસ્તક; a volume: -કાર, -કર્તા, (પુ.) પુસ્તકને લેખક; an author of a book, a writer: -પાલ, પાળ, (પુ.) પુસ્તકાલયના વ્યવસ્થાપ; a librarian: ગ્રંથાલય, (ન.) પુસ્તકાલય; a library. ગ્રંથિ, (સ્રી.) ગાંઠ; a knot, a tumour (૨) સાંધેı; a joint.
ગ્રામ, (ન.) ગામડું; a village: (૨) સમૂહ, મંડળ; a collection, a group: -ઉદ્યોગ, ગ્રામોદ્યોગ, (પુ.) ગામડામાં વિકસાવી રાકાય એવા ઉદ્યોગ; village industry: ગ્રામીણ, (વિ) ગામડાને લગતુ; rural: (૨) (પુ.) ગામિડયા; a rustic ગ્રાસ, (પુ.) ગળી જવું તે; a swall wing: (૨) કાળિયા; a mouthful: (૨) ગ્રહણથી સૂર્યંચંદ્રના ધેરાયેલા ભાગ; the part eclipsed during a solar or lunar eclipse.
ગ્રાહ, (પુ.) મગર; a crocodile, an alligator: (૨) પકડ, ગ્રહણુ; a grasp, grip or hold.
ગ્રાહક, (વિ.) સમજનારું, ગ્રહણ કરનારું; holding, possessing, absorbing with the mind appreciative: (૨) ધરા; a customer: (૩) ગ્રહણ કરનાર; an absorber or holder.
ગ્રીવા, (શ્રી.) ડેાક, ગરદન; the neck. ગ્લાનિ, (સ્રી.) ખિન્નતા, dejection, gloom: (૨) નિરુત્સાહ; mental apathy
For Private and Personal Use Only