________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગેજું
૨૨૦
ગેવું
ગોજુ, (વિ.) ગંદું: dirty. (૨) દુષ્ટ,
wicked, evil. ગેઝા, (વિ.) પાપી; sinful: (૨) ખૂન કે
આકસ્મિક મૃત્યુ થવાથી કુખ્યાત (સ્થળ); ill-famed (place) because of murders, assassination or accidental deaths: (૩) ભયંકર; horrible, terrible: ગોઝારે, (પુ.) ગોહત્યા કરનાર; a cow-killer: (૨) હત્યારે; a killer. ગાટ, (૫) ઘૂંટડો: a gulp or laught (૨) ધુમાડાને ગેટો; a cloud or ring of smoker (૩) કપડાને મૂકેલી ઓટેલી ($dia; a knitted lace of garment: (૪) એક પ્રકારનું હાથનું ઘરેણું; an armlet. એટલે, (૫) ફળની અંદરનું પથ્થર જેવું બીજ; a fruit-stone: (૨) કઠણ સ્નાયુ; a hard muscle: ગોટલી, (સ્ત્રી.) નાને ગોટલ; a small fruit-stone: (૨) $1421; evasion of work, shirking. ટાળો, (૫) અવ્યવસ્થા; disorder: (૨) છબરડો; a fasco: (૩) ઘાલમેલ, તફડંચી; misappropriation, embezzlement. ગેટી, (સ્ત્રી) ગળી ગુટિકા; a round piece, a pill: (૨) નાની ગેળ ગાંઠ; a small round knot or tuber. ગેટીમડું, ટીલુ, (ન) ગુલાંટ; a
summersault. ગેટલો –ડો), (૫) રૂ પીંજવાને છેક;
a club-like tool for carding cotton: (૨) નક્કર ગોળ; a solid ball: (૩) સાળ પરનું વણેલું કાપડ; piece of woven cloth on a loom. ગોટો, (૫) પિંડે,ગેળ; a solid round lump or ball: (૨) કલગી, તો a bouquets (3) ધુમાડ, વ. ને ગોળ; a cloud of smoke, etc. (૪) અમુક ફળની અંદરનો કાચલી જેવો ગોળ ભાગ; round kernal of certain fruits: (૫) ગોટાળે; disorder: (૬) છબરડે, મેટી ભૂલ; a fiasco, a blunder.
ગેટ, (સ્ત્રી) છાની, હાર્દિક વાતચીત; secret, hearty conversation: (૨) ઉજાણી, ભોજન સમારંભ; a feast, a dinnerparty: (3) 881485); a jesting or joking (૪) મૈત્રી, સબત; friendship, company; (૫) હોળીના તહેવારોમાં બાળકોને અપાતી ભેટ; a gift given to children during the Holi festival. -૭, (સ્ત્રી.) સ્ત્રીમિત્ર; a female friend. ગઠણ, (પુ) ઢીંચણ. ચૂંટણ; one of
the knees. ગોઠવણ –ણી), (સ્ત્રી) વ્યવસ્થિત રચના f049241; an orderly arrangem:nt: (૨) બંદોબસ્ત, સગવડ; management: ગોઠવવું, (સ. કિ.) વ્યવસ્થિત રીતે રાખવું, મૂકવું, વ; to keep or arrange properly (૨)નિમણુક કરવી કે કરાવવી; to appoint or get appointed. ગેઠવું, (અ. ક્રિ.) ગમવું, અનુકૂળ આવવું;
to like, to suit. ગેઠિયણું, (સ્ત્રી) સ્ત્રીમિત્ર, સખી; a
female friend. એડવું, (સ. કિ.) ખેડવું; to dig. ગત, (સ્ત્રી) ખળ, શોધ, તપાસ; a search. ગેસવું,(સ.ક્રિ)ખેાળવું, શોધવું; to search
તુ, (ન) ઢોરનું બાફેલું ખાણ; boiled cattle-feed(૨) ટાઢું, બેસ્વાદ અન્નનું મિશ્રણ; a mixture of cold taste
less food. ગેત્ર (ગેર), (ન.) વંશ, કુલ; a family line, a tribe:-જ, (વિ.) એક જ વંશનું; of the same family or tribe: (?) (૫) (સ્ત્રી) કુળદેવતા; a tribal or family diety: ગાત્રીય, (વિ) એક જ;
91193; of the same family or tribe. ગથ, (સ્ત્રી) પતંગની ગુલાંટ; a topsyturvy motion of a paper-kite: (*) 441914; a blunder, an error. ગેયુ, (ન) ગુલાંટ; a summersault: (૨) શરીરની શીર્ષાસન જેવી સ્થિતિ; the headdown position of the body: (3)
For Private and Personal Use Only