________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંગડે
૨૧૩
ગાડું
244; an interval of time: (3) 212124; season for crops events, etc.: (૪) ધરનો વિભાગ, a division of a house: ૫) અંતર; distance: (૬) પ્રદેશ; a region, territory: (૭) દળવાની
ilgi ai; the mouth of a pair of grinding stones: (૮) વર્તુલાકાર વસ્તુને વ્યાસ; a diameter: (૯) શરીરનો બાંધે; physical frame: (૧૦) વટાવ; dis- count: (૧૧) ભાવફેર; premium or discount:(૧૨)પનો, પહોળાઈ; breadth (of a piece of cloth, etc.): (23) કાદવ, પેટમાં જામેલો મળ; mud, extreta collected in the stomach: (૧૪) એક પ્રકારનું સ્ત્રીઓનું વસ્ત્ર; a kind of garment for women. ગાંગડો, (૫) બાઝી ગયેલ નક્કર ટુકડો; a solid lump of thing or things: (૨). કપાસનું અફાટ એડવું; an unopened ctton pod: ગાંગડી, (સ્ત્રી.) નાને
1°13t; a small such lump. ગાંગરવું, (સ. કિ.) ભાંભરવું; to below. ગાંગલુ (ગાંગુ), (વિ.) નકામું; useless, good for:nothing: (૨) (ન) કચવાટ, a grumbling:(3) "117012; a hum: ming sound: (૪) આનાકાની; hesitation because of disinclination. ગાંજવું, (સ. કિ.) હરાવવું; to defeat.(૨) ફેસલાવવું, છેતરવું; to trick, to cheat. ગાંજો, (૫) એક પ્રકારને છોડ જેનાં ફૂલ
માદક અસર કરે છે; a kind of plant, hemp: (?)yai ket; hemp flowers. ગાંજો, () બાંધે, કદ; physical
frame or size. ગાંઠે, (સ્ત્રી.) ગ્રંથિ, દેરી, વ.નો બંધ; a knot of a string or a rope: (૨) ઝાડને ડાળી ફૂટે એ ભાગ; the knotty part of a tree (3) ગાંઠ કે ગઠ્ઠા જેવો કોઈ પણ ભાગ; a tuber, a bulb (૪) શરીરની અંદર રોગથી થતા ગઠ્ઠા જેવો ભાગ; a tumour
caused by a disease (૫) વમનસ્ય, Hai; enmity, revenge, grudge: (*) સં૫; accord, unity:–ડી,(સ્ત્રી) ગાંસડી; a bundle, a small bales (૨) સંપત્તિ, żied; wealth, property: -, (2.) સાધે; a joint (૨) સાંધો કરવાની વસ્તુ; a joining thing (૩) સીવવાના દોરા; sticking threads: –નું, (વિ.) પોતાનું; one's own ગાંઠી, (પુ) મોટી ગાંઠડી; a large bundle, a bale. ગાંઠવુ(સ. ક્રિ) પરેવીને ગૂંથવું; to knit by placing through or binding by a thread or string. (૨) દેરી, ૧. બાંધવાં; to bind together strings, etc.(૩) મેળવવું, પોતાની માલિકીનું કરવું; to gain, to make one's own : (૪) આજ્ઞાંક્તિ થવું; to obey. ગાંઠાળ, ગાંઠયુ, (વિ.)ગાંઠવાળું; knotty. ગાંઠિયો, (૫) સૂકી હળદરનો ટુકડે; a piece of dry turmeric: (?) વાની; an article of food (૩) કોઈપણ ગટ્ટાવાળા પદાર્થ; any knotty substance: () (વિ) ગાંઠ સાથે સંબંધિત (રેગ); bubonic (disease). ગાંઠે, (અ.) કબજામાં હાથવગું; in poss
ession, at hand. ગાંઠો, (૫) મટી ગાંઠ; a big knot: (૨) ગાંઠ કે ગઠ્ઠાવાળો ભાગ; a knotty part. ગાંડ, (સ્ત્રી) ગુદા; the anus: (૨) બેસણી, armani Fl"l; the seat or bottom part of anything. ગાંડછા, (સ્ત્રી) ગાંડપણ, (ન) ગાંડાઈ, (સ્ત્રી) દીવાનાપણું; madness, lunacy. ગાંડિયું, (વિ.) દીવાનું, ગાંડું; lunatic,
mad:(૨)અલહીન; stupid, senseless. ગાંડ, (વિ) દીવાનું; mad, lunatic. (૨)
અક્કલહીન, મૂર્ખ, stupid, foolish (૩) (ન) ગાંડું કે અક્કલહીન કામ; a mad, rash or foolish act: -તુર, (વિ.) સંપૂર્ણ રીતે ગાંડું કે ભૂખં; completely mad, lunatic or foolish.
For Private and Personal Use Only