________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંજી
૨૧૦
ગાજવું
ગંજી, (સ્ત્રી) ધાસને ઓઘો કે ગોળાકાર
ઢગલે; a stack of grass or hay. ગંજીફરાક, (ન) ચપોચપ બેસે એવું બદન;
a tight inner garment worn
round the chest. ગંજીફો, (પુ.) રમવાનાં પાનાનો સેટ; a
pack of playing-cards. ગેજેટી-રી), (વિ.) ભાંગ, ગાંજો, 4. નું o f; addicted to narcotics like
ganja, etc. ગંઠો, (પુ.) એક ઘરેણું, હાર; a necklace. (૨) સખત બાંધેલી ગાંસડી; a tight bundles (૩) આઠ ફૂટનું લબાઈનું H14; a measure of length of eight feet: () willi; a knotty substance or thing. ગંઠોડો, (૫) એક પ્રકારનું પગલું અથવા હાથનું ઘરેણું; an anklet or an armlet: (૨) પીપરીમૂળ; a knotty root of a herbal plant. ગંડ, (પુ.) લમણું; one of the temples (૨) ચહેરાની બાજુ; a side of the face, profiles -માળ, (સ્ત્રી) એક પ્રકારને ગળાને ભયંકર વ્યાધિ, કંઠમાળ, a dangerous disease of the throat, scrofula લ-સ્થળ,(ન)(હાથીના) ચહેરાની બાજુ; a side of an elephants face(૨) ગાલ; one of
the cheeks. ગંડુ, (વિ.) મૂઢ, મુખ; senseless,
stupid, foolish. ગડેરી, (સ્ત્રી.) છોલેલી શેરડીને ટુકડ; a
piece of peeled sugar-cane: (?) લાકડાને ગોળ ટુકડા; a round piece of wood. ગંદકી, સ્ત્રી.) ગંદવાડ; filth, garbage. ગંદવાડ, (પં) (સ્ત્રી.) ગંદકી; filth. ગંદુ,(વિ) મેલું, ગંદવાડવાળું; dirty-filthy:
(૨) ધનાત્મક; nasty, repulsive. ગંધ, (સ્ત્રી) (પુ.) વાસ, સોડ; smell, odour: (?) golft; bad smell or
odour, stink: (૩) સુગંધી પદાર્થ; a fragrant, aromatic substance: (*) ચંદન; sandal-wood; (૫) તિલક; an auspicivus mark on the forehead. (૬) મિથ્યાભિમાન; vanity: (૭) અણગમે; dislike. ગંધક, (પુ.) એક ખનિજ રાસાયણિક
પદાર્થ; sulphur. ગંધર્વ, (૫) દેવને અથવા સ્વર્ગને
ગ ; a celestial musician: લગ્ન, (ન.) -વિવાહ, (પુ.) ૫ પ્રેમલગ્ન; a secret love marriage –વેદ, (૫)
31bllad12d; the science of music. ગંધાવું, (અ. કિ.) ખરાબ વાસ મારવી; to stink: (૨) સડવું, કેવાવું; to rot,
to putrefy. ગધીલું, (વિ.) ખરાબ વાસ મારતું; stinking (૨) ઈર્ષાળુ, અદેખું; malicious, envious: (૩) કજિયાખોર,
quarrelsome: () 21634'; peevish. ગંભીર, (વિ.) ઊંડું; deep: (૨) ઠરેલ, શાંત પ્રકૃતિનું grave, sedate, coolminded: (૩) વિચારવંત; thoughtful, considerate: (8) bila; patient: (4) સહનશીલ; tolerant. ગાઉ, (પુ.) આશરે દોઢ માઈલનું અંતરનું H14; a measure of distance of about one mile and a half ગાગર, (સ્ત્રી) જળપાત્ર; a water-pt. ગાજ, (ન.) બેરિયા માટેનું કપડાનું ના;
a button-hole of a garment. ગાજર, (પુ.) (ન.) એક વનસ્પતિ; tree
carrot plant: (2) 40 €; a carrot. ગાજવીજ, (સ્ત્રી) વીજળી સાથેની મેઘ
ગર્જના; lightning and thunders. ગાજવું, (અ. ક્રિ) ખરજવું, to thunder; to roar: (૨) મેટાઈનું પ્રદર્શન કરવું; to exhibit one's greatness: (3) નામના મેળવવી, લોકપ્રિય થવું; to have fame, to be popular.
For Private and Personal Use Only