________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરગડી
૨૦૬
ગરવુ
ગરગડી (સ્ત્રી) બોજો વહન કરવા, વ.
માટેનું ધરી પર ફરતું પૈડું; a pulley: (૨) દેરા વીંટવાની ગરગડી; a reel. ગરજ, સ્ત્રી.) ખપ, જરૂર; need, want: (૨) સ્વાર્થ; selfishness: (૩) લાચારી helplessness: ગરધ૩, ગજ, ગરજવાન, (વિ.) ગરજવાળું; needy, selfish: (૨) લાચારીથી દીન; humble because of helplessness ગરજવુ (ગજવું), (અ. ક્રિ.) ગજના
pel; to th: rider (2)41349: to speak rudely and loudly, to snarl. ગરજે, (પુ) અંકુર, ફણગ; a shoot of a plant: (?) sizi; a thorn: (૩) અણીદાર ખીલે; a pointed nail: (૪) ખૂંપરું, જડિયું, a stub of a tree or plant. ગરડવું, સ. કિ.) (અક્ષર) ઘૂંટવા; to copy letters, to write exactly over written letters. ગરણી (ગરણજી), (સ્ત્રી) જૈન સાધ્વી; a
Jain nun. ગરથ(ગ), (પુ.) નાણું, દેલત; money, wealth. ગરદ (ગર્દ), (સ્ત્રી) ધૂળ; dustઃ (૨) (વિ.) ફસાયેલું, ભિડાયેલું; herdpressed, pre
Coriously handicapped, trapped. ગરદન, (સ્ત્રી.) બોચી; the neck. ગરનાળુ, (ન.) પાણીના નિકાલ માટેનું રસ્તા, વ. પરનું બાંધકામ; a calvert. ગરબડ, (સ્ત્રી) જુઓ ગડબડ (સ્ત્રી.). ગરબી, (સ્ત્રી.) સ્ત્રીઓ માટેનું સમૂહગીત;
choric(chorus) song for women: જુઓ નીચે ગરબો. ગર, (૫) નવરાત્રીના ઉત્સવમાં અખંડ દી મૂકવાનું ઘણુ કાણાંવાળું પાત્ર; a pot with many holes in which a lamp is lighted during the Navratri festival: ગરબી, (સ્ત્રી) નવરાત્રીમાં અંબા, વ. માતાજીની મૂર્તિ
પધરાવવાનો મંડ૫; a canopy under which an idol of goddess Amba and other goddesses are placed during the Navratri festival: (૩) એ મંડપમાં સ્ત્રીઓએ ગરબા ગાવા a; singing of songs by women in that canopy : (૪) એવું સમૂહ
bila; such a choric song. ગરમ, (વિ.) ઊનું; hot, warm (૨) શરીરમાં ગરમી ઉત્પન્ન કરે એવું; apt to give heat or warmth to the body: (૩) ઉશ્કેરાયેલું કે ગુસ્સે થયેલું; excited, enraged, vexed: () iul
સ્વભાવનું; quick tempered. ગરમર, (સ્ત્રી.) એક પ્રકાર છે. જેનાં મૂળ અને ડાળખાંનું અથાણું બને છે; a kind of plant the roots and branches of which are used in making pickles. ગરમાટો(વો), (પુ.) ગરમી; heat: (૨) હંફ; warmth... ગરમાળ, (૫) ઔષધ તરીકે વપરાતો
એક છોડ; a kind of herbal plant. ગરમી, (સ્ત્રી) ઉષ્ણતા; heat, warmthe (૨) સૂર્યનો ઉગ્ર તાપ; intense sunshine: (૩) ચાંદી, પરમિ, વ. રેગ: a kind of venereal disease, syphilis, gonorrhoes, etc. (૪) એક પ્રકારનું સુતારનું ઓજાર; a carpenter's tool. ગરમાગરમ, (વિ.) તાજું અને ગરમ (ખોરાક); fresh and hot (food): ગરમાગરમી, (સ્ત્રી) ઝધડો; a quarrel: (૨) ઉશ્કેરાટ, excitement. ગરમુ, (ન) એક પ્રકારનું તપેલી જેવું વાસણ;
a basketlike vessel. ગરલ, (ન) ઝેર; poison (૨) સાપનું વિષ; a serpent's poison. ગરવું. (વિ.) ભવ્ય; grand, magnificent: (૨) ગૌરવવાળું; proud of something good. (૩) ઉમદા, માનાઈ; noble, respectable.
For Private and Personal Use Only