________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગણતરી
ગણી શકાય એવુ; countables (૩) (ન.) જુઓ ગળુતરી.
ગણતરી, (ચ.) ગણવુ' તે; calculation, counting: (૨) ગણવાની રીત; method of calculation: (૩) અંદાજ; an estimate: (૪) કિંમત, લાયકાત; value, worth: (૫) માન, પ્રતિષ્ઠા; honour, reputation: (૬) લેખું; regard. ગણના, (સી.) જુએ ગણતરી. ગણવુ, (સ. ક્રિ.) ગણુતરી કરવી; to count, to reckon, to calculate: (૨) હિસાબ મવા, ગણિતના પ્રશ્ના ઉકેલવા; to do accounts, to solve mathematical problems: (૩) કિંમત કાવી; to evaluate: (૪) લેખામાં લેવું; to regard, to take into consideration:* (૫) અનુભવ, જ્ઞાન કે ડહાપણુ મેળવવાં; to gain experience, knowledge or wisdom: (૬) માન આપવું, આદર કરવે; to respect. ગણવેશ, (પુ.) એકસરખા ખાસ પહેરવેશ; a uniform.
ગણિકા, (.) વેશ્યા; a prostitute. ગણિત, (વિ.) ગલ'; counted, calculated: (૨) અંદાજેલ'; estimated: (૩) (ન.) ગણિતશાસ્ત્ર; mathematics: (૪) ગણિતશાસ્ત્ર કે અંકગણિતનુ પુસ્તક; a book on mathematics or arith
metic: શાસ્ત્ર, (ન.) વિધા, (સ્રો.) ગણિતનુ શાસ્ત્ર; mathematics: ગણિતી, (પુ.) ગણિતશાસ્ત્રી; a mathematician. ગણુશ, (પુ.) જુએ ગણુ, ગણપતિ. ગણેશિયુ (ચા),(પુ .)ધરફાડુનું એક પ્રકારનું આનર; a house-breaker's tool. અજ્ઞાત, (ગ્રી.) (ન.) ખેતર કે જમીન ખેડવા ભાડે આપવી તે; land tenancy: (૨) અનેા કરાર; a deed for that: ગણાતિયા, (પુ.) ભાડેથી ખેતર કે જમીન ખેડનાર; a tenant, a lease-holder of farmland: નામુ, (ન.) -પટા (પટ્ટી), (પુ.) ગણાતના લેખિત કરાર; a tenancy deed.
૨૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ
મધ્યુગાંઠચુ, (વિ.) ચાડુંક; a little. ગત, (વિ.) ગયેલ, નીતી ચૂકેલ; gone, past: (ર) મૃત્યુ પામેલું; dead: (૩) (મ.) સુધી; to a certain extent. ગત, શ્રી.)સંગીતની સૂરરચના; a musical mode or measure: જુએ ગતિ. ગતાગત, (વિ.) આવતું અને જતું, આવેશ' અને ગયેલ; coming and going, having come and gone: (૧) (ન.) અવરજવર; frequent or occasional visits:(૩)ગતિનાનિયતક્રમÇfrequency. ગતાગમ, (મો.) સમજણ; sense, understanding: (૨) આવડત; skill: (૩) જ્ઞાન; knowledge. ગતાનુગતિક,(વિ.) આંધળું અનુકરણ કરનારુ’ ગાઢચુિ'; following blindly. ગતિ, (શ્રી.) ચાલ; motion: (૨) ઝડપ; speed, velocity: (૩) પ્રવેશ; enry: {૪} સમજ; understanding, sense {૫} ખળ, શક્તિ; strength, power: (૧) ા, સ્થિતિ; "tate, position: (૩) મૃત્યુ પછીની સ્થિતિ; condition after death (૮) રસ્તા. માગ; a way, a path: (૯) રીત; method. ગાઉં, (ન.) ખોટું બહાનું, (મષ; an excuse, a pretext. ગદ્દગઢિયાં (ગઢક્રિયા), (ન. બ. વ.) વૈભવ અને લક્ષ્મીના અતિરેક; abundance of luxury and wealth: (૧) ગલીપચી; tickling sensation on the skin. ગદડવુ, (સ. ક્રિ.) પગ વડે દખાવવુ, કચરવું; to press with feet, to trample: (૨) હેરાન કરવુ; to trouble, to annoy: (૩) ખૂબ મહેનત કરાવવી; to cause to labour hard, to persecute. ગદા, (શ્રી.)એક વજનદાર હથિયાર; a mace. ગઢિયાણા, (પુ.) વજનનું અર્ધા તાલાનું માય; a measure of weight equal to one-half tola.
ગઢેલુ, (ન.) ગાદલું; a bed mattress.
For Private and Personal Use Only