________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
ન્ડગુમડ
મગન, (ન) આકાશ; the sky. (૨)
paddly; the hoaven. મગી, (સી) છોકરીa girl: (૨) દીકરી; a daughter: ગગો, (પુ.) છોકરો; a
boy: (2) flutt; a son. ગચરકે (ગચરકું, જુઓ ઘચરકે. ગચિયું, (ન.) કેરું, ચોસલું; a block of earth, etc. (૨) નડતર, આડ; an
obstacle, a hindrance. ગચુ ગશ્ચિયું, (ન.) જુએ ગચિયું. ગ૭,(૫) સમુદાય, જથ્થ; a collection,
a multitude. ગજ, (૫) ચોવીસ તસુનું લંબાઈનું માપ;
a measure of length of twentyfour inches: (૨) ધાતુનો સળિયેર
a metallic rod, a bar. ગજ, (૫) હાથી; an elephants -કરણ, કર્ણ, (પુ.) હાથીને કાન; an elephant's ear: (૨) ચામડીને એક રોગ, દરાજ; ringworm, a skin disease: (૩) ગણેશ, ગણપતિ; Lord Ganapati –ચાહ, (પુ.) ઉગ્ર રસાકસી; tug of war, intense rivalry. ગજબ, (૫) ઉગ્ર દમન, જુલમ; tyranny, oppression: (?) MFT; havoc: (3) મોટી આફત કે હોનારત; a great calamity, disaster: –નાક, (વિ.) કેર વર્તાવે એવું, ભયંકર; oppressive, terrible. ગજરે, (પુ.) (ગજરું), (ન.) ફૂલને હાર કે Aidi; a wreath or bouquet of
flowers. ગજવવું (ગજાવવું), (સ. ઉ.) ગાજે એમ
કરવું; to cause to thunder. ગજવાકાત, (પુ.) ખીસાકાતરુ; a pick
pocket. ગજવું,નિ.) ખીસું; a pocket (of a
garment). મજવેલ, (વી.) પહાદ; steel. માનન,(૫)ગણપતિ Lord Ganapati.
ગાર, (સ્ત્રી.) મુખ્ય ઓરડાની બાજુનો આડે; (
રડા કે ભંડાર તરીકે વપરાય તેવો) a room adjoining the chief or the drawing room, a store-room. ગજિયુ, (વિ.) એક ગજ માપનું; measuring two feet: (૨) (ન.) એક પ્રકારનું
M$ 5143; a kind of coarse cloth: ગળ,(વિ.) (સ્ત્રી.) જુએ ગજિપુ, (સ્ત્રી)એક
પ્રકારનું રેશમી કાપડ; a kind of silkcloth ગજુ, (ન) ગુંજાર, ટકી રહેવાની શક્તિ,
power to stand against, tenacity. ગજેન્દ્ર, (૫) હાથીઓને રાજા અર્થાત ઉત્તમ
Gied; the king of elephants i. e. the best elephant. ગજજર, (૫) મિસ્ત્રી, વડે સુતાર; the chief carpenter: (૨) પરોઢ; daybreak(૩) સમય, કાળ; time, age. ગઝ(–જ), (સ્ત્રી) સંગીતને એક ફારસી 21Pl; a persian musical tune or mode= (૨) એ રાગનું ગાયન; a song in that tune. ગટકાવવું (ગટગટાવવું), (સક્રિ) ઝડપથી
અને અવાજ કરતાં ગળી જવું; to swallow quickly and noisily. ગટર, (મી.) ગંદા પાણીના નિકાલ માટેની નીક, મેરી; a gutter ગકડી, (સ્ત્રી) નાની ગાંસડી, પોટલી; a
small loose bundle. ગઠિયું, (વિ.) લુચ્ચું; cunning (૨) મુત્સદ્દી; shrewd. ગો, (૫) બાઝી ગયેલે જ; a
knotty lump. ગડ,(ન.)રારીરની અંદરની ગાંઠ;a tumour: (૨) ગાંઠ; a knot(૩) ગૂમડું; a skin boil: () કાપડ, વ.ની ગડી; a fold of
cloth, etc., a fold. ગડગડવું, ગડગડાટ, ગડગડાવવું, જુઓ
ગગડવું. ગડગૂમડ; (ન) ગૂમડાંskin-boils. (૨) 2145121 Bia; skin disease.
For Private and Personal Use Only