________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરજ
ખરું
ખરજ, (સ્ત્રી) ખંજવાળ; itching sens- ation: (૨) ખંજવાળવું તે; skin scratching: (૩) ખરજવું; –વું, (1) ચામડીને એક રેગ; eczema. ખરડ, (સ્ત્રી) જાડે લેપ; a besmearing
with a thick paste -શું, (સક્રિ) લેપ કરે; to besmear: (૨) મેલું કે ગંદું કરવું; to soil, to make dirty: (૩) સંડોવવું; to implicate, to involve: ખરડાવું, (અ. ક્રિ) લેપ થ; to be besmeared: (૨) ગંદુ કે મેલું થવું; to be soiled: (૩) સંડોવાવું; to be entangled or involved. ખરડિયું, (ન.) સુકામણું absence of rains: (૨) દુકાળ; a famine. ખરડો, (પુ.) મુસદ્દો, કાચું લખાણ; a draft: (2) mel; a list: (s) àu; a besmearing, a salve. ખરપડી (ખડપી, ખરપી, ખૂરપી), (સ્ત્રી) ખરપવાનું ઓજાર a hoes ખરપડો, ખડપો, ખરપો. (મું) મોટી ખરપડી; a big hve: (૨) મોટા તવેથે a big flat ladle (૩) મોચીનું ઓજાર; a shoemaker's tool: (૪) ગમાર માણસ; a simpleton (૫) ભેટ, અભણ ગામડિયો; a simple hearted rustic. ખર૫વું, (સક્રિ) નકામું ઘાસ, વ. દૂર કરવાં; to hoe: (૨) સમૂ છું કાઢી 11444; to uproot. ખરબચડુ, (વિ.) જુઓ ખડબચડુ. ખરલ(ખલ), (૫) ઔષધ, વ. ઘૂંટવાની પથ્થરની પહોળી ખાંડણી, a stonemortar. ખરવાણ, (વિ.) ખડતલ, સહનશક્તિવાળું, tenacious, wiry. ખરવું, (અ. ક્રિ) નીચે પડી જવું, to full down. (૨) સુકાઈને પડી જવું (ફળ, વ.); to fall down after withering (fruit, etc.). ખરસદ, (વિ.) ખરબચડું; uneven, unpolished: (+) 4202; rough.
ખરાખર, (અ) હકીક્તમાં, ખરખર; in fact, indeed, really: ખરાખરી, (સ્ત્રી) સચ્ચાઈ, વાસ્તવિક્તા: truth, reality: () milad; proof: (3) આફતને સમય; a critical time. ખરાજાત, (સ્ત્રી) જુઓ ખરખરાજત. ખરાદ, (સ્ત્રી) લાકડું, વ.ને ઘાટ ઉતારવાનું યંત્ર, સંઘેડે; an artisan's lathe -, (સક્રિ) સંઘેડાથી ઘાટ ઉતારવો; to shape with a lather ખરાદી, (૫) stal 5122012; such an artisan. ખરાપણ, (ન) સચ્ચાઈ; truth, genuineness: (૨) વાસ્તવિકતા; reality. ખરાબ, (વિ) સારું નહિ એવું; bad: (૨) નઠારું; wicked, evil. (૩) બગડી ગયેલું; spoiled, polluted: (૪) સડેલું; rotten: () lasta: immoral. ખરાબી, (સ્ત્રી.) પાયમાલી; ruin. (૨) નુકસાન; harm: (૩) બગાડ; a spoil: (૪) અધ:પતન; degeneration, fall. ખરાબો, (પુ) પાણીની નીચેને ખડક an underwater rock. (૨) ખેતીને માટે નકામી જમીન; waste land. ખરી, (સ્ત્રી.) ચોપગાં પ્રાણીઓના પગના છેડાને કઠણ નખ જેવો ભાગ; an animal's hoof. ખરીતે, (પુ) સરકારી તુમારે, વ. રાખવાને થેલે; a bag for keeping government office papers: (૨) પરબીડિયું; a paper envelope or wrapper. ખરીદ, (સ્ત્રી) ખરીદવું તે, વેચાતું લેવું તે; a purchase, a buying -(સ.ક્રિ) વેચાતું લેવું to purchase: ખરીદી, (સ્ત્રી) વેચાતું લેવું તે; a purchase. ખરીફ, (સ્ત્રી) ચોમાસુ પાક; crops of the rainy season or monsoon. ખરું, (વિ.) સાચું; true. (૨) હકીક્તજન્ય; factual, real. (૩) મૌલિક, બનાવટી નહિ; genuine, original: (૪)પ્રમાણિક honest, truthful. (૫) રાંધીને કડક કરેલું; hardened by cooking or
For Private and Personal Use Only