________________
Shri Mahavir Jain Aradhana Kendra
જવાળ
www.kobatirth.org
ખજવાળ, (સ્ત્રી.) જુઆ મ`જવાળ. ખ જાનચી, (પુ.) કોષાધ્યક્ષ, ખાનાના ઉપરી; a treasurer, a cashier. ખજાનો (ખજીનો), (પુ.) નાણાંનેા ભંડાર; a treasure: (૨) એ રાખવાની પેટી કે જગા; a treasury: (૩) દેાલત, ધન; wealth, riches: (૪) મીઠાના અગર; a salt pan, a salt-bed: (૫) હથિયાર રાખવાને પટ્ટો; a belt for holding weapons: (૬) બકમાં ગાળી ભરવાનું ખાનું; a bullet hole of a gun, a magazine: (૭) ચલમનુ માં, the mouth of a smoking pipe. ખજૂર, (ન.) ઠળિયાવાળું મીઠું ફળ; a date fruit: ખજૂરી, (શ્રી.) એનું ઝાડ; a datepalm: ખરું, (ન.) જેમાંથી તાડી નીકળે છે એ ખજૂરી જેવું ઝાડ; a kind of palm tree which yields toddy. ખજૂરી, (સ્રી.) ખંજવાળ; itching
sensation.
ખજૂરા, (ન. ) કાનખજૂરા; a centipede. ખટ, (વિ.) છ; six: (૨) (પુ.) બદમાશ, ઠગ; a rogue, a chat. ખટકરમ(ખટકમ), (ન.બ.વ.) છ પ્રકારની ધાર્મિક વિધિએ; the six religious ceremonies: (૨) દૈનિક ક્રમ કાંડ, daily religious ceremonies. ખટકવું, (અ. ક્રિ.) સાલવુ'; to pinch: (૨) પશ્ચાત્તાપ થવા; to repent.
ખટકા, (પુ.) સાલવુ' તે; pinching: (૨) એનાં પીડા કે અવાજ; the pain or sound of pinching: (૧) નડતર, અવરાધ; an obstacle, a hurdle: (૩) શંકા; doubt; (૪) તકેદારી, કાળજી; carefulness, vigilance. ખટખટ, શ્રી.) ખડખડાટ; rattling sound: (૨) નડતર, અવરોધ; an obstacle: (૩) માથાકૂટ; useless, tedious discussion: ખટખટારો, (પુ.) માયાકૂટ, ખટગુજી, (પુ, બ. વ.) માસના મુખ્ય છ ગુણ; the six main virtues good qualities of a man.
or
૧૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બટાટાપ
ખટદન, (ન. બ. વ.) હિંદુધર્માંનાં છ મુખ્ય શાસ્ત્ર; the six main treatises of Hinduism.
ખટપટ, (સ્રી.) પ્રપંચ, કાવાદાવા; an intrigue, plot: (૨) ગેડવણ; arrangement: (૩) માથાકૂટ; useless, tedious discussion: ખટપટિયુ‘, ખટપટી,(વિ.) પ્રપંચી; intriguing: (ર) મુત્સદ્દી;
shrewd.
ખટમધુર,(-3), (વિ.) ખાટામીઠા સ્વાદવાળું; sour and sweet. ખટમલ, (પુ.) માકડ; a bug. ખટમીઠું, (વિ.) ખટમધુરું; sour and
sweet.
ખટસ, (પુ. ખ. વ.) છ સ્વાદ કે રસ; the six tastes: (૨) (વિ.) અત્યંત સ્વાદૃિષ્ટ; very tasty, having all the six tastes. ખટરાગ,(પુ'. બ. વ.) ભારતીય સ’ગીતશાસ્ત્રના મુખ્ય છે રાગ; the principal six tunes or modes of the Indian classical music: (૨) કુસ’પ; discord, disunity: (૩) કજિયા; a dispute, a quarrel: (૪) દુન્યવી જ ંજાળ; wordly anxieties. ખટરાગી, (વિ.) પ્રપંચી; intriguing: (૨) કજિયાખેાર; quarrelsome: (૩) જાળી; troubled by worldly anxieties. ખટલો, (પુ'.) પિરવાર, કુટુંબ; a household, a family: (૨) રસાલે; a retinue: (૩) મુદ્ના, અદાલતના દાવા; a law-suitઃ (૪) મુશ્કેલ કામ; a difficult task: (૫) રાચરચીલું; household things. ખટશાસ્ત્ર, (ન.બ.વ.) જુએ ખટદન. ખટવવુ, (સ. ક્રિ.) ખાટું કરવું; to make sour, to curdle: (૨) નફા કે લાભ કરી આપવાં; to cause to profit or gain. ખટાઈ, (સ્રી.) ખાટાપણું'; sourness, acidity: (૨) ખાટી વસ્તુ; a sour or acidic substance.
ખટાઉ, (વિ.) નફા કે લાભ કરી આપે એવુ'; profitable, beneficial. ખટાટોપ, (પુ.) મિથ્યાડંબર, ખાટા ભપકા, false or hollow pomp or show:
For Private and Personal Use Only