________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવતરું
૧૫૯
કાળી
કાવતરું, (ન) દગ, બદમાશી; fraud, roguery: (2) 4421; intrigue: (3)
પી કે પ્રપંચી યોજના; a secret or evil plot, intrigue: કાવતરાખોર, કાવતરાબાજ, (વિ.) plotting, intri
guing કાવરું, કાવરું બાવડું; (વિ.) ગભરાયેલું,
બેબાકળું; confounded, perplexed. કાવાદાવા, (પં. બ.વ) છળકપટ, પ્રપંચ
fraud, intrigue, secret plotting. કાવું, (અ. ક્રિ.) કંટાળવું; to be tired, to weary: (૨) હિંમત હારવી, કાયર બનવું; to lose courage, to become cowardly. કાવો, (૫) બુંદદાણા (કેફી)ને ઉકાળે; a decoction of coffee beans: (?) siel, ઉકાળે; a decoction. કાવ્ય (1) કવિતા; a poem: (૨) પદ્ય
સાહિત્ય; poetry: –મય, (પ) રસાત્મક અને પદબંધ, poetic: શાસ્ત્ર, (ન.) કવિતાનું શાસ્ત્ર; poetics. કાશ–સ), (પુ) (ન.) એક પ્રકારનું સફેદ 4124; a kind of white grass: (?) એનું મૂલ; its flowers (૩) (પુ.) ઉધરસ, wial; bronchitis, coughing trouble. (૪) (સ્ત્રી) આડખીલી, અવરોધ; an obstacle or impediment: (*) (અ) બેટી ચર્ચા, માથાઝીક; useless,
boring, tedious talk or discussion. કાશ્મીર, (સ્ત્રી.) એક પ્રકારનું ઊની કાપડ;
a kind of woollen cloth: (?) (11.) કેસર; saffron (૩) સુખડ; sandalwood: (૪) (પુ.) (ન.) ભારતની છેક ઉત્તરે આવેલું એ નામનો દેશ; a country so-named situated at India's northern end, Kashmir: 51271 l, (વિ.) કાશ્મીરનું કે એને લગતું; of or pertaining to Kashmir: () (tall.) 11274272 19t; the language of the people of Kashmir.
કાષાય, (વિ.) ભગવા રંગનું; of catechu colour, red-grey-coloured: () (1) ભગવું વસ્ત્ર; red-grey coloured cloth. કાષ્ઠ, (ન) લાકડું; woodઃ (૨) લાકડાનું
બળતણ; firewood: (૩) લાકડી; a stick. કાસદ, (૫) ખેપિ; a messenger. કાસદુ, કાસદિયું, (વિ.) (ન.) કાસદનું કામ કરનાર); a messenger's occu
pation. કાળ, (ન) નડતર, આડખીલી; an
obstacle, an impediment. કાસાર, (૫) (ન.) સરોવર, તળાવ; a lake, a pond. કાળકા, (સ્ત્રી) જુઓ કાલિકા. કાળજી, (સ્ત્રી.) ચીવટ; care, attention:
(૨) ચિંતા; anxiety. કાળજુ, (ન) કલેજું, પિત્તાશય; the
lever that creates the digestive juice: (૨) મન; the mind (૩) હૃદય; the heart: (૪) અંતરાત્મા; inner soul. કાળનું, (વિ.) પ્રાચીન, અતિશય પુરાણું;
ancient, very old. કાળભરવ, (૫) મહાદેવ; Lord Shiva . કાળમીંઢ, (વિ.) અતિશય કાળું; extre
mely black: (૨) અતિશય દૂર, નિષ્ફર; very cruel, remorseless, coldblooded: (૩) (૫) નક્કર, કાળા પથ્થર; hard, solid black stone. કાળાધોળાં, (ન.બ.વ.) પ્રપંચ, દગોફટકે;
intrigue, fraud. કાળિયાર, (કું.) કાળા રંગને નર હરણ;
a male black antelope. કળિયું, (વિ) કાળું; black; (૨) (ન.)
અફીણ; opium: કાળિયું, (ન.) કાળિયો, (૫) કાળી તમાકુ, black tobacco, કાળી, વિ.) (સ્ત્રી) કાળી સ્ત્રી; a black coloured woman (૨) ગંજીફાની ચાર જાતમાંની એક; the spade of a playing card set? (3) કાલિકા; the goddess Kalika.
For Private and Personal Use Only