________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારખાનું
૧૫૭
કાલ
કારખાન, (ન) નાના કે મોટા પાયા પર ચીજવસ્તુઓ ઉત્પાદન કરવાનું કેન્દ્ર; a factory, a workshop (૨) એનું મકાન; a factory building કારખાનદાર, (૫) કારખાનાને માલિક; a factory owner. કારગત, (સ્ત્રી) બળ, શક્તિ; strength, stamina, power, might: (૨) લાગવગ; influence: (૩) ચલણ sway. (૪) કાર્ય, કાર્યક્ષેત્ર; work, action, field of action (૫) ઉપયોગીપણું; usefulness. કારજ, (૧) કામ; work. (૨) ધંધે; business, profession: (૩) સારે કે માઠા પ્રસંગ; a good or bad occasion or event. (૪) કોઈના મૃત્યુ પછીના GYM19.912; dinner party after some one's death. કારણ, (ન) કોઈ પણ કાર્ય કે પરિણામનું
મૂળ; a cause. (૨) હેતુ; intention: (૩) જરૂર; necessity, want, need: (૪) (અ) કારણ કે, તે અંગે; because of, due to: કારણ કે, (અ) એ કારણથી, 24241 Hid; because of, for that reason: -ભત, -રૂપ, (વિ.) સાધનરૂપ; instrumental, causative. કારતક (કાતિક), (૫) વિક્રમ સંવતને પહેલા મહિને; the first month of the Vikram Samvant: કારતકી,(વિ.) કારતકનું કે એ માસમાં આવતું; occuring
in the Kartak month. કારતૂસ, (સ્ત્રી) બંદૂક, વનીટેટી જેવી ગોળી;
a cartridge. કારભાર, (૫) વ્યવસ્થા, સંચાલન; management, organisation (૨) વહીવટ; administration: $126
41474145; a manager, an organiser: (૨) વહીવટદાર, કારોબારી અધિકારી, દીવાન, પ્રધાન; an administrator, an executive officer, a minister. કાતિક, (૫) જુઓ કારતક.
કામુક, (ન) ધનુષ્ય; an archer's bow: (૨) વાંસ; a bamboo stick. કાર્ય, (ન.) કૃત્ય, કામ; an act, a deed,
work: (૧પ્રવૃત્તિ; activity: (૩) ક્રિયા; action: (૪) ધંધો, વ્યવસાય; business, profession, occupation (૫) ફરજ; duty, obligation: (૬) અસર, પરિણામ; effect, result: –કર, (વિ.) કામ કરનારું, 32611 H4; working, busy, active: (૨) અસરકારક; effective: -કર્તા,-કર્તા, (૫) સંચાલક, કારોબારી અધિકારી, વહીવટદાર; a manager, an executive officer, an administrator:(૨) સામાજિક સેવક, સ્વયં સેવક; a social worker, a volunteers -કુશલ(ળ), દક્ષ, – નિપુણ, (વિ.) આવડતવાળું, પાવરધું; competent, expert, proficient, adept, defit –વાહક, (વિ) કારોબારી; executive: (પુ.) સંચાલક, કારભારી; a manager, an administrator:-161, (સ્ત્રી) સભા, વ.નું કામ ચલાવવાની રીત; method of conducting business, procedure:()$7439;a programme: -શક્તિ, (સ્ત્રી) કામ કરવાનાં શક્તિ કે બળ, વિશિષ્ટ આવડત, નિષ્ણાતપણું; energy, capability, expertness, deftness: કાયોલય, (૫) કામકાજ કરવાનાં સ્થળ, મકાન કે કેન્દ્ર; a place or building where work or business is conducted, an office. કાલ,(કું)વખત, સમય; time: (૨) સમયનું HI4; a measure of time: (3) *d, 712174; season, a period or season of heavy activity. (૪) મૃત્યુ, વિનાશ; death, destruction - , (ન.) કાતિલ 3?; fatal or concentrated poison: (૨) અફીણ; opium: (૩) સમુદ્રમંથન કરતાં નીકળેલું હળાહળ ઝેર જે ભગવાન શંકરે પીધેલું; the deadly poison got during the churning of the ocean
For Private and Personal Use Only