________________
Shri Mahavir Jain Aradhana Kendra
કામગાર
www.kobatirth.org
(૨) ઉદ્યમી, ઉદ્યોગી; diligent, industrious: (૩) શક્તિ કે આવડતત્રાળુ'; capable. કામગાર, (વિ.) મહેનત મજૂરી કરનાર; doing hard manual work or labour: (?) (પુ.) મજૂર, કામદાર; a worker, a labourer. ફામગી(-ગ)રી, (સી.) લાભદાયી પ્રવૃત્તિ; profitable activiıy: (૨) ધંધા, વ્યવસાય; vocation, occupation: (૩) નેકરની ફરજો; duties or obligations of a servant or an employee: (૪) ધંધા...ારી સેવા, ચાકરી; service: (૫) સત્તા, અખત્યાર; power, authority. કામચલાઉ, (વિ.) અલ્પ સમય માટે કામ ચલાવવા પૂરતુ; tentative: (૨) અત્રેનુ; substitutive: (૩) હુ ગામી, temporary કામચાર, (વિ.) કામ કરવાની વૃત્તિ વિનાનું; not inclined to work, shirking: (૨)પેાતાની ફરજ યાગ્ય રીતે ન બનતે એવું; not properly dutiful: (૩) (પુ'.) એવી વ્યક્તિ; such a person, a shirker: કામચારી, (સ્રી.) એવી વૃત્તિ; a shirking. કામજિત, (વિ.) વિષયવાસના પર અંકુશ ધરાવતું; self-controlled in the matter of sensual pleasures.
કામાગ(-ગુ), (વિ.) કારત; engaged in work: (૨) ધધાદારી કે કામને હેતુ સરે એટલા પૂરતું; just sufficient to serve a business or professional
૧૫૫
small
end or purpose: (૩) ધંધાદારી; vocational: (૪) ઉપયાગી, કામગીરી આપે એવું; useful, serviceable. કામડી, (સ્ક્રી.) (-ટુ'), (ન.) વાંસનું નાનું ધનુષ; a bamboo-bow: કામડી, (પુ'.) ધનુષ વાપરનાર આદિવાસી, માણસ; an aborigine archer. કામડી, (વિ.) (શ્રી.) કામડું, (વિ.) (1.) નબળા કે કામળ બાંધાનુ, શરીરે પાતળું; having a weak and tender physical frame, lean.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામરૂપ
કામદું, (વિ.) ખૂબ કામ કે પરિશ્રમ કરે એવું; hard-working (૨) ઉદ્યમી; diligent, industrious: (૩) કર્તવ્યનિષ્ઠ; dutiful. કામણ, (ન.) અતિશય મેહ પમાડવા કે આકવું તે; the act of attracting, bewitching or facinating intensely: (૨) વશીકરણ; enchantment (૩) મેલીવિદ્યા, જંતરમંતર, ન્ત-; sorcery, witchery, black art, −ગારું, (વિ) અતિરાય મેાડુક; extremely bewitching, or attractive.
કામદ, (વિ.) ઇચ્છા પૂરી કરનારું ;capable of fulfilling desires: (૨) (પુ'.) ઈશ્વર; God: (૩) ભગવાન શંકરના ખીન્ન પુત્ર કાતિ કસ્વામી; Kartikswami, the second son of Lord Shiva.
કામદા, (વિ.) કામદ, (જુએ ઉપરના રાખ્ટ) (ર) (સ્રી.) કામધેનુ; a heavenly cow capable of fulfilling all desires (3) નાગરવેલ; the betel leaf-plant: (૪) એનુ' પાન; a betel-leaf. કામદાર, (પુ.) દેશી રાજ્યના મુખ્યઅધિકારી; the chief officer of a native state: (ર) મુખ્ય અધિકારી, પ્રધાન, દીવાન; the chief officer, a minister, an administrator: (૩) નેાકરી કરતા માણસ; an employee: (૪) શ્રમજીવી, મજૂર; a manual worker, a labourer.
કામદેવ, (પુ.) જાતીય પ્રેમ અને કામવાસનાના દેવ, મદન; Cupid, the god of love.
For Private and Personal Use Only
કામધંધો, (પુ.) ધંધાદારી પ્રવૃત્તિ; business activity: (૨) ધંધા, વ્યવસાય; business, profession, occupation. કામધેનુ, (સી.) જુએ કામદા [નં. ૨ ].
કામના, (સ્રી.) ઉગ્ર ઇચ્છા; intense desireઃ (૨) મહત્ત્વાકાંક્ષા; an ambition. કામરૂપ, (વિ.) કોઈ પણ રૂપ ધારણ કરી શકે એવું; capable of assuming any