________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શી
like a water pot put on the top of the minaret of a temple: ળશો, કળશિયો, (પુ.) લાટા; a water pot: કળશલી, (સ્ત્રી ) લોટી; a small water
૪૫
pot.
કળશી, (સ્રી.) સેાળ મણ અનાજનું માપ; a measure of corn equal to sixteen maunds.
કળા, (સ્રી.) જુએ લા. કળાણ, (ન.) કળણું; a bog. કળાવુ, (અ. ક્રિ.) સમજાવું, મનથી ગ્રહણ થવુ'; to be perceived or understood: (૨) દેખાવુ; to appear, to come to view, to manifest.
કળિ, કળિયુગ, જુઓ કલિ, કલિયુગ. કળિયો, (પુ.) ઠળિયેા; a fruit-stone: (૨) ડેડે; an ear of cornઃ (૩) દાડમના દાણા; a grain of a pomegranate. કળી, (સ્રી.) કલિકા; a bud: (૨) દાણાદાર મીઠાઇ; granular sweet-meat. કળીચૂના, (પુ.) વિશુદ્ધ ચૂને; pure lime, quicklime. કળેવળે, (કળેકળે), (મ.) સમાવટથી, મુત્સદ્દીગીરીથી, યુક્તિપ્રયુક્તિથી, ડહાપણથી; persuasively, shrewdly, wisely. કળા, (પુ.) કજિયા; a quarrel: (૨) અણબનાવ, લહે; discord, strife. કળાટી(–ડી), (સ્રી.) સફેદ રેતી; white sand: (૨) ચિરાડી; gypsum powder used for making decorative designs on floors or grounds. ક'ઈ, (અ.) કયાં ?; where ?, at which place: કંઈક, (અ.) કાઈ સ્થળે; somewhere, at some place: (૨) પ્રશ્ના અને નકારસૂચક અથ્યમાં પણ વપરાય છે (ઉદા. લામી માણસ કંઈ પૈસા આપે ?); is also used in interrogative and negative sensens.
+ઇ, (વિ) અમુક, કશું, કાંઈક: some, any, certain: ક'ઈક, (વિ.) (સ.) કશુંક; something, a certain
measure
or
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ક ગાલ(−ળ)
amount.
ૐ'ઈ, (વિ.) અનેક; too inany, innumerableઃ ૐ"ઈક, (વિ.) (સ.) થા ુ'; some. કફ, (પુ.) એક પ્રકારનુ' પક્ષી; a kind of bird: (૨) ખગલેા; a crane: (૩) પાછળના છેડે પીંછાંવાળુ તીર; an arrow with feathers at the other end: (૪) ઢાંગો અર્થાત્ નામધારી બ્રાહ્મણ; a pretender in the guise of a Brahmin. કંકણ, (ન.) બંગડી, ચૂડી; a bangle, a bracelet of ivory: કંકણાકાર, કંકણાકૃતિ,(વિ.) કંકણના આકારનુ (સૂર્ય નું ગ્રહણ);ring-shaped;annular(eclipse) કકર, (પુ.) કાંકરે; a pebble: (૨) ચૂનાને
પથ્થર; lime-stone.
ક'કાવટી, (સ્રી.) કંકુ રાખવાનું નાનું પાત્ર; a small bowl to keep the red paste used for making auspicious mark on the forehead.
કફાસ, (પુ.) કલહ, કજિયા; discord, quarrel, strife: કૅંકાસિચુ, (વિ.) કજિયાખેાર; quarrelsome,disc rdant. કર્યું, (ન.) કુંકુમ, કપાળ પર ચાંદલા કરવા વપરાતા રાતા પદાય'; a red paste used for making an auspicious mark on the forehead.
કાતરી (ક કાત્રી), (સ્રી.) શુભ પ્રસંગે મેાકલાતી આમંત્રણપત્રિકા; an invitation card for an auspicious event. ગન(૩), (ન.) જુએ કહ્યુ. કંગની, (સ્રી.) કાઁગવો, (પુ.) કાંસકી, કાંસકા; a comb. ફગાલ(ળ), (વિ.) અતિશય ગરીમ; extremely poor, penurious: (૨) દરિદ્રી, કમનસીબ, દુ:ખી; wretched, unfortunate, miserable: (૩) તુચ્છ, નિર્માલ્ય, નકામું; insignificant, worthless, trifling: (૪) લાચાર; helpless: ફગાલિયત, (સ્રી.) અતિશય ગરીબી; extreme poverty or wretchedness,