________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક
૧૩૬
લબલ
કમવિપાક, (૫) પૂર્વજન્મનાં કર્મનું ફળ;
the outcome, effect or result of the deeds of previous births. કમવીર, (વિ) (૫) ફરજ બજાવવામાં કે કર્મ કરવામાં ઉમંગી અને બહાદુર (માણસ); (one who is) zealous and brave in performing duties and actions,
chivalrous, heroic. કર્મસંગ, (પુ.) પ્રારબ્ધને યોગ,
આકસ્મિક મિલન કે બનાવ; a stroke of fate, an accidental meeting, union
or happening. કહીણ-૭), (વિ.) દુર્ભાગી, કમનસીબ;
unfortunate: (૨) દુઃખી, કંગાલ; miserable, wretched. કમિષ્ઠ, (વિ.) કર્મ કરવાના ઉમંગવાળું; zealous to perform actions or deeds. (૨) ફરજ અને ધાર્મિક વિધિઓનું પાલન કરનારું; dutiful and keen on performing religious rites: (3) 5214; efficient, deft, clever: (૪) ઉદ્યમી; diligent, industrious. કર્મેન્દ્રિય, (સ્ત્રી.) પાંચ ઇન્દ્રિમાંની એક
one of the five organs of senses: (૨) જુએ ઈદ્રિય. કર્ષ, (૫) સેનું, ઝવેરાત, વ. માટેનાં તોલનું પ્રાચીન પ્રમાણ (આશરે ૫/૬ તલા); an ancient standard weight for gold, jewellery, etc. (about áth of a tola): (૨) એક પ્રાચીન સિકો; an ancient coin (૩) ખેંચાણ; pulling, dragging: (8) 2319; cultivation (૫) તંગ પરિસ્થિતિ કે વાતાવરણ tension –ક, (પુ.) ખેડૂત; a farmer, a ploughman, a peasant, a cultivator: (૨) (વિ.) ખેંચે કે આકર્ષે એવું; apt to pull, drag or attract: –ણ, (ન.) ખેતી, ખેડાણ, farming, cultivation (૨) ખેંચાણ; pulling: (૩) આકર્ષણ; attraction.
લકલ, (૫) કલરવ; chattering of birds. કલકલાટ, (૫) ઘોંઘાટ; uproar, loud mixed noises, rowdyism. કલકલિય, () એક પ્રકારનું પક્ષી; a
kind of bird. કલગી, (સ્ત્રી) મસ્તક અથવા મુગટનું ધરેણું; an ornamental crest: (૨)
421 Bui; a nosegay. કલર, (ન.) પત્ની; wife. કલદાર, (વિ.) ભારતમાં અંગ્રેજી ચલણને (સિક્કો); of the British currency in India (a coin): (૨) (પુ) રૂપિયો કે
BIS y Cartel; a rupee or a coin. કલન, (ન) સમજવું કે કળી જવું તે; an act of understanding or grasping; deciphering, an act of knowing the secret or, making out: (૨) ગ્રહણ કરવું કે પકડવું તે; a grasp, a seizure: (૩) તદ્ન પ્રાથમિક 24974121 och; primary state of conception (in the embryo), a zygote: ગણિત, (વિ.) ઉચ્ચ ગણતરીને લગતું; pertaining to higher calculations (૨) (ન.) ઉચ્ચ ગણતરીને લગતું ગણિતશાસ્ત્ર; calculus. કલના, (સ્ત્રી) ગ્રહણ, કળી જવું તે; a grasp, a conception, realisation of a secret: ) HEIN; an estimate: (૩) જાણકારી, પિછાન; recognition, realisation. કલપ(-ફ), (૫) વાળને કૃત્રિમ રંગ
લગાડવા માટે પદાર્થ; a hair-dye. કલપવું, (અ. કિ.) કલ્પાંત કરવું, શોક
$mai; to wail, to mourn: (?) પસ્તાવું; to repent: (૩) ઝૂરવું; to
pine for: (૪) ઝંખવું; to yearn. કલબલ, (સ્ત્રી) કલબલાટ, (૫) જુઓ કલકલાટ.
For Private and Personal Use Only