________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણુક
૧૨૧
ક્તરાવું
કણક, (સ્ત્રી) લેટને પિડે; kneaded
flour, dough. કણકણ, (સ્ત્રી.) કણકણું' એવો અવાજ; a ringing or tingling sound: -S, (અ.કિ.) વિષાદ કે દુઃખને ઉદ્ગાર કાઢવે; to groan because of sorrow or pain: (૨) વિલાપ કરવો; to wail: કણકણુટ, (૫) કણકણ” એ અવાજ;
a ringing or tingling sound. કણd, (ન) વેતન તરીકે અપાતું અનાજ;
corn given as wages or salary. કણપીઠ,(સ્ત્રી)દાણાપીઠ, a grain market. કણબી, (૫) ખેડૂત; a farmer, an agriculturist, a peasant (૨) ખેત વર્ગ કે જ્ઞાતિનું માણસ; a person of the farmer class or of the caste so-named (૩) (વિ.) એ નામની જ્ઞાતિનું belonging to the caste so-named. કણવટત), કણવટિયું, (ન) ભિક્ષાથી
મેળવેલું અનાજ; corn got by begging કવતિયુ, (વિ.) ભિક્ષાથી નિર્વાહ કરનારું depending on begging for main
tenance or livelihood. કણવું, (અ.ક્રિ) જુઓ કણકણવું કણસલું, (1) અનાજનું ઠંડું; an ear
or a spike of corn. કણસવું, (અ.કિ.)જુઓ કણકણવુ, (૨) આંતરિક પીડાથી ઊંહકાર કરવો; to groan because of internal pain. કણિક, (૫) (સ્ત્રી) અનાજનું ઠંડું; an ear or a spike of corn (૨) લોટને fu Bl; kneaded flour, dough: (3) dial +31; a small bit or fragment: (૪) ના દાણે a granule. કણિકા, (સ્ત્રી) અત્યંત ઝીણે કણ; a minute particle or granule: (?) કણું; a mote: (૩) કપાશી, ચામડીનું 241221; granular stiff formation on the skin.
કણિયો, (૫) અનાજનો વેપારી; a grain
merchant. કણી, (સ્ત્રી) કણું, (1) જુઓ કણિકા. કણેર, (સ્ત્રી) જુઓ કરેણ. કણું, (૫) ઘોડા દિવસની ઉંમરનું સાપનું નાનું બચ્ચું; a very small youngone of a serpent only a few days oldઃ (૨) ફેંટે, સાફa long piece of cloth worn round the head: (૩) રેંટિયાની ધરી; the axis of a spinning wheel: (૪) માળાને મણકો; a bead of a rosary. (૫) દાણે; a
grain. કાર્ડ, (ન.) લાકડાને દસ્તા; a wooden pestle: (૨) ના જાડા કે કે દંડૂકે a club, a small thick staff. સ્તરઝો-જે)ડ, (વિ.) પશુ જેવું (માનવી); beastly (person): (૨) ભૂતની જેમ દૂર ન કરાય એવી મજબૂતાઈથી ચૂંટેલું કે વળગેલું; irremovable or difficult to remove because stuck or pervaded strongly like a ghost: (૩) જક્કી; obstinate, adamant: (૪) ગમાર; foolish, idiotice (૫) (અ)ભૂત કે પ્રેતની on? H; like a ghost or an evil spirit. તરણ, (સ્ત્રી) પતરાં વ. કાપતાં વધેલા 15141 $531; remnant useless fragments of cut-metals: તરણી,(સ્ત્રી.) પતરાં કાપવાની કાતર; a pair of scissors for cutting metal-sheets. કતરાવું, (અ. ક્રિ) ત્રાંસી નજરે જોવું; to
look or glance slantingly or obliquely: (2) 4419"; to be cut: (૩) ત્રાંસી દિશામાં જવું કે ચાલવું; to move or walk slantingly or diagonally. (૪) વળાંક લે કે થો (ર , વ.); to deviate, to diverge (road, etc.): (૫) ગુસ્સાથી એકીટશે જોવું; to gaze or stare angrily: striga (યુ),(વિ.) ત્રાંસું, આડી કે ત્રાંસી ગતિવા;
For Private and Personal Use Only