________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હડ(-4)ણ
૧૧૯
કડા-ઢા),
to serve liquids: કડછો, (૫) મોટી કડછી; a big ladle or spoon. કડ(%), (સ્ત્રી) કરાડ; a precipice, a steep edge: (૨) લત, આદત, ટેવ; addiction, habit, inclination: (3) કોસના મેને કાંઠલે; the wooden frame at the mouth of a big leather bucket drawn by bullocks. કડદો, પું) લેણી રકમ ભરપાઈ ન કરવી
તે; refusal to repay a debt: (૨) દગાથી ઓછું આપવું તે; the act of givingless fraudulently:(૩) ભેળસેળ, બૅગ, હલકા પદાર્થની મેળવણી; adulteration, blending of inferior stuff: (8) 522ry on; dirt, refuse: (૫) કાપ, બાદબાકી; a cut (in giving), a deduction. કડપ, (૫) અંકુશ; control: (૨) દબ; awe, control: (3) Ult; fear resulting from threat. કડપણું, (ન) કાપણી કરેલા છોડના સાંઠાના હમલા કરવા તે; act of making piles of the stalks of harvested plants. કડબ(–૫), (સ્ત્રો.) જાર બાજરીના લણેલા Hist; harvested stalks of Jowar or millet. કડલી, (સ્ત્રી.) (કાલુ), (ન) એક પ્રકારનું હાથનું ઘરેણું; a bracelet, an armlet. કડવાશ-ર), (સ્ત્રી.) કડવાપણું, કડવો 711.; bitterness, bitter taste: (?) સંબંધ કે લાગણીની કટુતા; bitterness of relations or feelings. કડવું, (વિ.) કટુ, અફીણ કે ઝેરના સ્વાદ
ong; of bitter or unpleasant taste: (૨) વર્ણનાત્મક કે કથાકાવ્યનો વિભાગ
a division of a narrative poem. કડવો, (૫) જુઓ કરવો. કડસલો, (૫) ભીંતમાં ચણેલે કબાટ; a cup-board or cabinet built in
a wall: (૨) ભીંતની પાછળ ગુપ્તખંડ; a secret treasure room behind
a wall. કડા, (સ્ત્રી) એક પ્રકારની ડાંગર-ચેખા; a kind of rice: (૨) એક પ્રકારની
ઔષધી તરીકે ઉપયોગી કડવી વનસ્પતિ; a kind of bitter herb: (૩) પેણી, dal; a frying pan. કડા–દા), (સ્ત્રી.) પેણી, તવી; a fry
ing pan. કડાકડી, (સ્ત્રી) ઉગહરીફાઈ, ચડસાચડસી; intense rivalry or competition: (૨) દુશ્મનાવટ; enmity: (૩) મારામારી, ઝપાઝપી; a violent quarrel or strife: (૪) ઉગ્ર બોલાચાલી; an intense brawl: (૫) ભૂખમરે; starvation. કડાકૂટ, (સ્ત્રી) બેટી પંચાત, માથાકૂટ; undue or unnecessary botheration, tedious talk or discussion. કડાકૂટિયું, (વિ) કંટાળાજનક, ત્રાસદાયક [tedious, boring (૨) ઉપાધિકાર;
troublesome. કડાકો, (પુ.) અથડામણ કે પડવાને માટે
અવાજ; a loud crackling sound: (૨) વીજળી પડવાથી કે મેઘગર્જનાથી થતો અવાજ; a thunder: (૩) લાંધણ, નકોરડે ઉપવાસ; complete abstinence
from food, a rigid fast. કડાડ, (અ) પુરજોશમાં, અત્યંત મોટા પ્રમાણમાં, શક્ય હોય એટલી તાકાતથી with highest speed, on highest scale, with all strength. કડાબીડ, (અ) જુઓ કડાઝુંડ (૨) ઉગ્રતા
થી; intensely: (૨) અવિરતપણે, સતત; incessantly:(૩) પૂરી તાકાતથી, બળપૂર્વક;
violently, very strongly. કડાબીન, (સ્ત્રી) એક પ્રકારની નાની બંદૂક
a kind of small rifle or gun. કડા–દ્વા)યું, (ન) પણે, મેટો ત; a big frying pan.
For Private and Personal Use Only