________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કત
કટર્ષિ
trick: ગરુક (વિ) હાનિકારક; harm- ful: (૨) મૃત્યુકારક; deadly, fatal:
-ગ, (વિ.) યુક્તિ બાજ; tricky, skilled. કાત, (વિ.) નીચ કુટુંબનું of an ignoble or low family: (૨) હલકટ,
oftal; malignant, mean. કજારા, (સ્ત્રી) દુર્ભાગ્ય; misfortune (૨) દૈવી પ્રકોપ; divine wrath: (૩) 24.1$c; disaster: () 2; death. કજિયાખેર, (વિ) કજિયા કે અણબનાવ 58194/?; quarrelsome, fond of creating strife or enmity: $. યાળું, (વિ.) હંમેશાં કજિયા કરનારું; always quarreling કજિયાદલાલ, (૫) વકીલને દલાલ; a pleader's broker or agent (૨) કજિયા થાય એવી પ્રવૃત્તિ કરનાર માણસ; one who instigates quarrels: (૩) કજિયામાં મધ્યસ્થી બનીને કમાનાર માણસ; one who earns by acting as an arbitrator between quarrelling parties. કજિયો. (૫) તકરાર; a quarrel. a strife: (૨) કંકાસ, કલેશ; bitter relation, discord: (3) 221; a dispule. કજાડું, (ન) રૂપ, ગુણ, વય, વામાં અસમાન
ડું (પતિપત્નીનું); an until match or couple (wife and husband). કન્જ, (ન) કામ, કાર્ય; a work, an
undertaking. કજજલ, (ન.) કાજળ; collyrium: (૨)
મેશ: soot. કટ, (સ્ત્રી) કેડ, કટિ; waistઃ (૨) ઘાસની
સાદડી, સાથરે; a mattress of grass: (૩) કંકણ; a bracelet, a bangles (૪) સંબંધને વિચ્છેદ; break of relation or friendship. ટ, (અ) તરત જ, ઝપાટામાં at once, abruptly.
કટ, (૫) કાપીને યંગ્ય આકાર આપવાની રીત (કપડાં, વ.); mode of shaping properly by cutting: (૨) કાપ, કાપ a cut, a slit. કટક, (ન.) લશ્કર, સૈન્ય; an army. (૨) સશસ્ત્ર હુમલાખોરોનું ટોળું; a horde of armed attackers or invaders: (૩) લશ્કરી છાવણી; a military camp (૪) કોટલું; a shell: (૧) કંકણ; a bracelet, a bangle:(૧) પર્વતની ધાર; a sharp side or ridge of a mountain: (૭) ઘર, રહેઠાણ; a house, a dwelling (૮) ઉચ્ચ પ્રદેશ; a table-land. કટકટ, (સ્ત્રી.) કર્કશ અવાજ; harsh, tedious noise: (૨) બેટી રીતે દેવ કાઢો કે ટોકવું તે; unnecessary fault finding or reproaching. (3) કજિયે; a quarrel, a dispute: () (24.) ઝડપથી; speedily: કટકટાટ, કટકટારી, () ટકટક કરવી તે, કચવાટ; unnecessary fault finding, grumbling: (૨) કર્કશ અવાજ; harsh or hoarsenoise: કટકટાવવું, (સ. ક્રિ) દાંત કચ391; to gnash, to grind teeth: કટકટિયું, (વિ.) કજિયાખોર; grumbling, quarrelsome: (૨) ટકટક કરનારું; unnecessarily fault-finding: (3) ખલેલ કરનારું, કર્કશ અવાજ કરનારું; disturbing, making harsh noise. કટકણ, (વિ.) બરડ, બટકણું; brittle,
apt to break. કટઅટક (ન.) બચકું ભરીને ખવાય
એવો ખોરાકને ટુકડે; a piece of food eaten with a bite: (૨) થોડો રાક; a small quantity of food: (3) R4&HIG?; a breaktast. કટકિયું, (વિ.) બરડ, બટકણું; brittle,
breakable. કટકિયું, (ન) છાપરું; a roof. (૨) મેડે. માળ; a storey.
For Private and Personal Use Only