________________
Shri Mahavir Jain Aradhana Kendra
આ
www.kobatirth.org
આ
ઓ, (પુ.) સ ંસ્કૃત વ માલાને ખારમા અને ગુજરાતી વર્ણમાલાને દશમા
અક્ષર; the
twelfth letter of the Sanskrit alphabet and the tenth letter of the Gujarati alphabet. એક, (સ્ત્રી.) વમન, ઊલટી; a vomiting, nausea: -3, (સ. ક્રિ.) ઊલટી કરવી; to vomit, to nauseate: (૨) મેળવેલુ અનિચ્છાએ પરત કરવું; to return unwillingly a thing received: (૩) સ્પષ્ટ શબ્દોમાં કહેવું; to speak out frankly. ઓકળી, (સ્રી.) તરગ, લહરી; a ripple, a wave: (૨) લીંપણની તરંગ જેવી ભાત; one of the ripples or waves of a design made by applying cowdung on a floor.
ઓકારી,(સ્રી.) ઊબકા,ખકારી; a retching, vomiting or nauseating sensation: (ર) ઊલટી;a vomiting, a nausea.
ક્ટોબર, (પુ.) દશમા મહિને; the tenth month, October. ઓખર, (ન.) નરક; dirtiness resulting from excrements: (ર)ગંદવાડ; refuse, dirtiness: વાડો, (પુ.) ઉકરડા, ગંદવાડ; a dung-hill, refuseઃ -વુ, (સ. ક્રિ.) ઢોરનું મળ, વ. ખાવું; (of cattle) to eat excrenents, etc.
ઓખા(–કા)ત, (સ્ત્રી.) તાકાત, ખળ; capacity, strength, prowess, might: (૨) ગજું; tenacity, capacity, sustaining power: (૩) કિંમત, મૂલ્ય, મહત્ત્વ; value, importance: (૪) વિસાત; personal capability or the power to stand against.
ઓગટ(-B), (પુ.) (ન.) દ્વારને ખાતાં વધેલું ગંદું ધાસ; dirty grass left over by cattle.
૧૦૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધડ
ઓગણીસ, (વિ.) ૧૦+ = ૧૯; nine
teen, 19.
ઓગણોતેર, (વિ.) ૬૦+ =૬૯; sixty
nine, 69.
ઓગણ્યાએશી(–સી),(વિ.)
+૯ = ૭૯;
seventy nine, 79. ઓગલા, (પુ.) ગલાă; the hollow in the mouth behind the cheek: (૨) રોટલી, વ.ને અધર્ધાયેલા ભાગ; half cooked part of a loaf or bread: (૩) ગાખલેા, નાનું પેાલાણ; a small recess in a wall, a small cavity. ઓગસ્ટ, (પુ.) આઠમા મહિને; the eighth month, August. ઓગળવું, (અ. ક્રિ.) પીગળવું, ધન પદ્માનુ પ્રવાહી થવું; to melt, to dissolve: (૨) લાગણી નરમ થવી; to be pacified: (૩) દયા આવી; to feel pity for: (૪) ઘન પદાર્થીમાંથી પાણી છૂટવુ'; to exude. આગાટ(–'), (પુ.) (ન.) ઓગાર(–ળ), (પુ'.) જુએ ઓગઢ. ઓગાળ, (પુ'.) ચાવીને પ્રવાહી બનાવેલા ખારાક; food turned into liquid form by chewing. ઓગાળવું,(સ.ક્રિ.)પિગળાવવું; to cause to melt or dissolve: (૨) ધીમે ધીમે અથવા વાળતાં ખાવુ; to ruminate, eat very slowly or by cudding. ઓધ, (પુ.) પ્રવાહ; a stream, a torrent, a current of liquid: (૨) પૂર; a flood: (૩) ઢગલેા; a heap, a pile. ઓઘડ, (વિ.) બિનઅનુભવી; unskilled, inexperienced:(૨)ગમાર, રૅશંચુ’; rusticઃ (૩) ભેટ, મૂઢ; simple hearted, idiotic, simpleton: (૪) લાગણીહીન, ઠંડા લેાડીવાળું; feelingless, cold-blooded: નાથ, (પુ.) આધડ માણસ; a dull, feelingless, idiotic or cold-blooded man, a simpleton.
For Private and Personal Use Only