________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકરાશ
૧૦૦
એકરાશ, (વિ.) એક જ રાશિનું; of the same sign of the zodiac: () 241 ગુણવાળું; having common or equal qualities: (3) 245274; uniform: (૪) (સ્ત્રી) સં૫; unity, harmony of relations(પ)મળતાપણું; resemblance, similarity. એકરૂપ-પી), (વિ.) સમાન આકારનું; of similar shape or form: (૧) સમાન, મળતાપણાવાળું; similar, identical, એકલ, (વિ) જુઓ અકાકી. એલક્ષી, (વિ) એક જ દયેય કે હેતુ પર કંકિત; having only a single-purpose or aim or goal. એકલદો(ડો)કલ, (વિ.) એકાકી; lonely, companionless:(૨) એકાદ સેબતીવાળું; at the most having a single companion. એકલપેઠું, (વિ.) સ્વાથી; selfish, selfcentred. એકલમલ્લ, (૫) બિનહરીફ મલ્લ; a champion wrestler: (૨) અતિશય eyenan 713124; a very strong man: (૩) વ્યાયામવીર; an athlete. (૪) શ્રેષ્ઠ કે અજોડ માણસ; the best, unique or unparalleled man (૫) (વિ.) અડ; unparalleledઃ (૧) એક જ ધ્યેયને વરેલું; wedded or concentrated on a single purpose. એકલવાય, (વિ) કુટુંબ વિનાનું; having no family: (3) Astél; lonely. એકલવીર, (૫)એક્લો લડનાર વીર; a hero or brave man fighting singlehanded. અકલસરું, (વિ.) એકાકી; lonely. (૨) અતડું; reserved, reticent, uncooperative, unsocial: (૩) સ્વાથી; selfish; self-centred. એકલિયુ, ૧)એક જ વ્યક્તિ સૂઈ શકે એવું સાંકડું ગાદલું; a narrow bed or
mattress on which only one person can sleep. એલુ(વિ.) જુઓ એકાકી. એક્લોહિયું, (વિ) પિતૃપક્ષે સગું; related on the paternal side: () 245 oy વંશ કે કુળનું; of the same family, dynasty or lineage. એવગુ, (વિ.) (અ) એક્સાથે all together, simultaneous: (૨) અનુકૂળ; convenient: (3) zig; sudden: (*) એક બાજુએ; aside: (૫) અનુકૂળ રીતે; conveniently. એકવચન, (ન) (વ્યા) એક જ વ્યક્તિ કે વરતુનું સૂચન કરે તે; (gram) a singular number: અ ચની (વિ) આપેલું વચન પાળે એવું; true to one's promise or word. અવહુ, (વિ.) પાતળી અથવા નાજુક કાઠીનું (21212): single or tender framed (body); (૨) નબળું, પાતળું; weak, lean (૩) એક જ પડકે ગડવાળું; having a single layer or fold. એકવીસ, (વિ.) ૨૦+૧=૨૧; twenty one, 21. એકસઠ,(વિ.)૬૦+૧=૬૧; sixty one,61. એસત્તાક, (વિ.) એકહથ્થુ સત્તાવાળું; absolute, dictatorial. એકસરખું, (વિ.) ફેરફાર રહિત; uniform (૨) સર્વ રીતે સરખું; equal in all respects, congruent. એકસરી(એક), (વિ) એક જ સેરવાળું (ધરેણું); having a single line or chain of beads (ornament). એકસંપ, (વિ) સુમેળ અથવા સંપવાળું; united, harmonious (ર) (!) એક્ય, સં૫; unity, harmonious relation, concord. એકહથ(યુ), (વિ.) (સત્તા વ.) એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થયેલું, આપખુદ; centred
For Private and Personal Use Only