________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊહાપોહ
ઊ ધાંધી
fooling and gesticulation, etc.: -કારે, (પુ.) નિસાસ; a sigh: (૨) “માન્ય છે,' “સાંભળું છું', વ. અર્થને ઉગાર; an exclamation signifying agreement, acceptance, attention to what is said, etc. (૩) હું પદ અને ધિક્કારસૂચક GEPL?; an exclamation signifying
vanity and contempt. ઊહાપોહ,(!) (બિનજરૂરી) લાંબી ચર્ચા (unnecessary) lengthy discussion, uproar. ઊંઘ, (સ્ત્રી) નિદ્રાsleep: ઊંઘવું, (અ. ક્રિ) નિદ્રા લેવી; to sleep: -ટિયું, -, –ઉઘેટું, (વિ) ધથી ઘેરાયેલું drowsy: gશી, (વિ) ઊંધ્યા કરવાની ટેવવાળું; habitually sleepy: (૨) એદી, આળસુ; indolent, slothful:–, (સ્ત્રી) નિદ્રા લેવી તે; the act of sleeping (૨) @algeily; the habit of sleeping much: (3) lug'; indolence: ઊંધાડવું, (સ. ક્રિ) નિદ્રાધીન કરવું; to
cause to sleep. ઊંચ, (વિ.) ચડિયાતું; better, superior (૨) ઉમદા, noble. (૩) સમાજના ઊંચા વર્ગનું; of a higher social status,
rank or caste. ઊંચકવું, (સ. ક્રિ) ઉપાડવું; to lift up (૨) ઊંચું કરવું; to raises (૩) ઉપાડીને વહન કરવું; to carry ઊંચકાવવું, (સ. કિ) ઉપડાવવું; to cause to be lifted or raised: (૨) ઉપડાવીને વહન કરાવવું; to cause to be carried: ઊંચકાવું, (અ. કિ.) ઉપડાવું; to be
listed or raised. ઊંચાઈ, (સ્ત્રી) ઊંચાપણું; height:(૨) એનું
HI'l; altitude, measure of height. ઊંચાણ,(ન.) ચડતો કાળ; a rising slope (૨) ઊંચાઈ height: (૧) ઊંચું સ્થળ, ટેકરી, વ.; a high place, a hill, etc.
ઊંચું, (વિ.) આકાશ તરફનું, સપાટી, વ.ના. ઉપરની દિશાનું; high: (૨) ઉચ્ચ, ચડિયાતું; better, superior: (૩) ઉમદા; noble () ઉગ્ર, તત્ર (અવાજ, સૂર, વ.); shrill, raised (voice, tune, etc.): (૫) બેચેન, અશાંત; restless, uneasy: –નીચું, (વિ) અસમાન સ્તરવાળું, ખાડા2521914'; of an uneven surface: ઊંચે, (અ.) આકાશ તરફ, માથે; skyward,
above. ઊંજવુ,(સ્ત્રી) ચીકણા પદાર્થો તેલ, વ. પૂરવું to lubricate: ઊંજણ, (ન) ઊંજવું તે; lubrication – ઊંજણ, (સ્ત્રી) રાણી અથવા રાજકુમારીને રસાલે; the retinue of a queen or a princess. ઊંટ, (ન) ગરમ વેરાન પ્રદેશનું ઉપયોગી પ્રચલિત પ્રાણી; a camel: વેદ, (૫) લેભાગુ વૈદ્ય કે દાક્તર, a quack, a charlatan -વૈદુ, (ન) ઊંટવૈદને ધંધે; quackery, charlatanry. ઊંટિયો, (વિ) ઊંટ જેવું ઊંચું; tall-like a camel: (૨) (પુ) જડ માણસ; a stupid or senseless person: (3) મેટા બોજા ઊંચકવાનું યંત્ર; a crane, an apparatus to lift heavy loads ઊંડાઇ, (સ્ત્રી) (ઊંડાણ), (ન) ઊંડાપણું; depth: (?) 12101; a lower level or place, a downward slope ઊંડું, (વિ.) સપાટીથી નીચેના સ્તરનું; deep: (૨) વધારે ઊંડાણવાળું; very deep, not shallow (૩) ગીચ; dense: (૪) ગહન, BLO11242; mysterious beyond the
grasp of senses, abstract. ઊંદર, (પુ) જુએ ઊંદર. ઊંદરી (ઉંદરી), (સ્ત્રી) માથાની ચામડીનો
એક રેગ; a disease of the scalp. ઊંધાંધ, (વિ.)ઝાંખું;dim, faint, faded: (૨) ઉડાઉ; extravagant, prodigul, lavish: (૩) ગમાર, મૂખ; idiotic, foolish, senseless.
For Private and Personal Use Only