________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૮ ]
બ્રમપંચક : જીવ, આત્મા અને બ્રણ સંબંધી
પાંચ પ્રકારની ભ્રાંતિ ઃ ૧ જીવાત્મા પરમેશ્વરથી ભિન્ન છે એવી ભ્રાંતિ, ૨ આત્મામાં કર્તા–ભેતાપણું પ્રતીત થાય છે તે વાસ્તવિક છે એવી ભ્રાંતિ, ૩ ત્રણ શરીરયુક્ત આત્મા સંગી છે એટલે કે આમા શરીરે સાથે સંબંધવાળે છે એવી ભ્રાંતિ, ૪ બ્રહ્મ જગતનું કારણ હોવાથી વિકારી છે એવી ભ્રાંતિ અને ૫ કારણરૂપ બ્રહ્મથી જગત ભિન્ન છે અને સત્ય છે એવી ભ્રાંતિ. આ પાંચ પ્રકારની બ્રાંતિ નિવૃત્ત કરવા માટે નીચે પ્રમાણે પાંચ દષ્ટાંતને ઉપગ છે: ૧ ભેદભ્રાંતિની નિવૃત્તિમાં બિંબ–પ્રતિબબનું દષ્ટાંત. ૨ કર્તા–ભક્તાપણાની ભ્રાંતિની નિવૃત્તિમાં સ્ફટિકમાં લાલ પુષ્પની લાલ રંગની પ્રતીતિનું દષ્ટાંત. ૩ સંગધ્રાંતિની નિવૃત્તિમાં ઘટાકાશનું દષ્ટાંત. ૪ વિકારભ્રાંતિની નિવૃત્તિમાં રજામાં સર્ષની પ્રતીતિનું દષ્ટાંત. ૫ બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની બ્રાંતિની નિવૃત્તિમાં કનકમાં કુંડળની પ્રતીતિનું દષ્ટાંત.
મઠાકાશઃ ઓરડામાંનું આકાશ. તે ઘટાકાશ કરતાં
મોટું હોવાનું મનાયું છે.
For Private and Personal Use Only