________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૮ ]
(મળ) એવા ભેદથી ત્રણ પ્રકારના વિભાગ થાય છે, તેમાંથી જે મધ્યમ વિભાગ છે, તે (૧) રસ, (૨) રુધિર, (૩) માંસ, (૪) મેદ–વેતમાંસ, ચરબી, (૫) અસ્થિ, (૬) મજ્જા-અસ્થિમાં રહેલા ચીકણા પદાર્થ અને (૭) રેત-વીય.
ધારણા: ચેાગનાં આઠ અંગેામાંનું એક; ચિત્તની વૃત્તિને કેાઈ સ્થળે ખાંધી દઈ ભાવના કરવી તે ધારણા, ચિત્તને એકાગ્ર કરવા માટે સ્થળને દૃઢ નિશ્ચય તે ધારણા.
ધૂમમાર્ગ : જ્ઞાનરૂપ જ્યાતિથી નહિ પણુ, ધૂમરૂપ યજ્ઞાદિથી પ્રાપ્ત થયેલેા ફ્રીને જન્મ આપવાવાળા પિતૃલાકમાં જવાના માર્ગ, પિતૃયાન, યજ્ઞાદિ કર્મના અનુષ્ઠાન દ્વારા સ્વર્ગાદની પ્રાપ્તિના મા
ધ્યાનઃ નિર ંતર ધ્યેયાકાર ચિત્તની વૃત્તિ; ધારણા ખાંધેલા પેાતાના ધ્યેયમાં ચિત્તનું સાતત્ય; ધારણામાં ધારેલી વસ્તુનુ' જ ભાન થયા કરે, જ્ઞેય ચૈતન્ય અને જ્ઞાતા ચૈતન્ય ઉભય એકાકારે સ્ફુરે તે ધ્યાન, ઉપાસના, ભક્તિ,
નરદ્વાર કામ, ક્રોધ અને લેાભ,
For Private and Personal Use Only