________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]. તુલા અવિધાઃ ઈદમાવચ્છિન્ન ચૈિતન્યને આવરણ
કરનાર અવિદ્યા; જે ઘટાદિ ઉપાધિવાળા ચિત
ન્યને ઢાંકે તે અવિદ્યા. તૈજસ: વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સ્વમ અવસ્થાને
અભિમાની તેજોમય વૃત્તિવાળે જીવ. ત્વપદ : સાક્ષી લક્ષણવાળું જ્ઞાન, આત્મા, જીવ. દમ: ષટસંપત્તિમાંની એક; કમેદ્રિ તથા જ્ઞાને દ્રિને તેમના વિષયમાંથી પાછી વાળી પિતપિતાના ગેલકમા સ્થિર કરવી તે. બાહ્ય ઈદ્રિયાનું
દમન અથવા નિગ્રહ. દર્શનઃ તત્ત્વવિચારના માર્ગો-પદ્ધતિએ અથવા
મત. ન્યાય, વશેષિક, સાંખ્ય, ગ, મીમાંસા
અને વેદાન્ત એ છ દર્શન છે. દાસ્યભક્તિ પોતાના ઈષ્ટદેવની પ્રસન્ન મનથી
કપટરહિત નિષ્કામ સેવા કરવી તે. દુઃખહેતુ: પાપ, તાપ, દૈન્ય (દીનતા). દય : દષ્ટિને જે વિષય હોય તે; આકાર, રંગ
વાળો સ્થૂલ પદાર્થ, જગત. દષ્ટિ-સૃષ્ટિ-વાદઃ દષ્ટિ એટલે અવિદ્યાની વૃત્તિરૂપ
જ્ઞાન; અજ્ઞાન એ જ સૃષ્ટિ અથવા જ્ઞાન સમયે
For Private and Personal Use Only