________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] તાદાયઃ એકતા, ઐક્ય, અભેદ, ચાર પ્રકારનાં
સંબંધોમાંનો એક સંબંધ. સાગ-સમવાય તાદામ્ય સંબંધ અને આધ્યાત્મિક સંબંધ. બે મૂર્ત વસ્તુને સંબંધ તે સંગ સંબંધ. જેમ કે, ઘડે અને પૃથ્વીને સંબંધ-સમવાય સંબંધ નિત્ય સંબંધને કહે છે. જેમ કે તંત અને પટને સંબંધ-તાદામ્ય સંબંધ એકતાને કહે છે, જેમ કે અગ્નિ અને લોખંડના ગોળાને સંબંધ. અગ્નિ અને ગળે એકરૂપતાને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ તેમાં બે વસ્તુ હોય છે ? એક અગ્નિ અને બીજે ગોળ. જ્યારે આધ્યાત્મિક સંબંધમાં એક વસ્તુ કલિપત હોય છે અને એક વાસ્તવિક હોય છે. વળી તાદામ્ય ત્રણ પ્રકારનું છે : સહજ, કર્મજ અને ભ્રાંતિજન્ય. ચિદાભાસ સાથે અહંકારનું તાદામ્ય સહજ છે. દેહની સાથે કર્મ જ છે અને આત્માની સાથે
બ્રાંતિજન્ય છે. તાપત્રય ઃ ત્રણ પ્રકારનાં દુઃખ-આધ્યાત્મિક, આધિ
દેવિક અને આધિભૌતિક-શરીરની અંદર અને માનસિક. જે ગડગૂમડ, તાવ, હાડકાનું ભાંગવું વગેરે શારીરિક આધ્યાત્મિક દુઃખ છે. કામ, ધ, લોભ, ચિંતા, ઉદ્વેગ વગેરે માનસિક
For Private and Personal Use Only