________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ]
વગર નાશ પામે તે આ દોષ આવે છે અને કૈાઈનાં કર્મો કાઈને ફળ આપે એવા અન્યાય સભવતા નથી.
ક્રમ મેાક્ષ : અહ‘ગ્રહ ઉપાસના વડે બ્રહ્માના લેાકમાં જઈ, ત્યાંનાં સુખ ભાગવી બ્રહ્માના માક્ષની સાથે થનારા મોક્ષ.
ક્રિયમાણ ક : વર્તમાન જન્મમાં જે કમ કરવામાં આવે છે તે.
ક્રોધઃ
: અપકાર કરનાર પર ચિત્તમાં પરિતાપ ઉપજાવનારી વેર વાળવાની વૃત્તિ.
ફ્લેશ જીવના દુઃખનું કારણ. એક્લેશ પાંચ પ્રકારના છેઃ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ.
ક્ષિપ્ત : ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની પહેલી અવસ્થા; રજોગુણના પરિણામરૂપ દઢ અનામ વાસનાવાળુ' ચિત્ત ક્ષિમ કહેવાય છે.
ક્ષેત્ર: પ્રકૃતિ, શરીર, જડ સમુદાય.
ક્ષેત્રજ્ઞ: સાતા, બ્રહ્મ, જીવ.
:
ખ્યાતિ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ અથવા મિથ્યા પ્રતીતિ; એના પાંચ ભેદ છેઃ
For Private and Personal Use Only