________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪ ]
અભિનિવેશઃ પાંચ ક્લેશમાંના એક; મરણના ભય. અભેદ : કાઈ પણ પ્રકારના ભેદ માન્યા વિના સત્ર એકતા; અદ્વૈત.
અભેદવાદ : અદ્વૈતવાદ.
અભ્યાસ : વેદા
નિર્ણય કરવાના ષડ્લ ગમાંનુ એક; પ્રતિપાદ્ય વિષય પુનઃ પુનઃ કહેવા એ. અયથા જ્ઞાન : સંશય, ભ્રાન્તિયુક્ત જ્ઞાન. અયુતસિદ્ધિ ઃ જે એકબીજાને આશ્રયે રહેતે; સમવાય સંધ, જેમ ગુણ અને ગુણી, અવયવ અને અવયવી; જાતિ અને વ્યક્તિ; ક્રિયા અને ક્રિયાવાન,
અરિવગ : પરલેાકના વિધી, આંતર શત્રુઓને સમૂહ કામ, ક્રોધ, લેાભ, માહ, મદ, મત્સર. અર્ચન ભક્તિ : પેાતાના ઇષ્ટ દેવનુ અથવા તેમની પ્રતિમાનું ભાવપૂર્વક પૂજન કરવું તે.
અર્થ : ચાર પુરુષાર્થમાંના એક; આ લેાક અને પરલાકમાં ભાગના સાધન; ધન; દલિત.
અવાદ : અભેદનું સ્તુતિ અને ભેદનું નિંદાપરક શ્રુતિવાકય.
For Private and Personal Use Only