SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] હોય ત્યારે ઘરમાં તેને અભાવ હોય છે તે સામયિકાભાવ. સામાન્ય ચૈતન્ય સત્, ચિત્, આનંદરૂપે સર્વત્ર વ્યાપી રહેલું ચેતન તે. સામાન્યાધિકરણ્યઃ એક જ અર્થના બે શબ્દોને પરસ્પર સંબંધ, બે વસ્તુને સદા અભેદ જેમ કે, કૂટસ્થ અને બ્રહ્મનું તથા ઘટાકાશ અને મહાકાશનું સામાન્યાધિકરણ્ય કહેવાય છે. ભિન્ન ભિન્ન અર્થને વાચક શબ્દનું એક અર્થમાં રહેવું. “તત્વમસિ” એ વાક્યમાં તત્ અને વમનું સામાન્યાધિકરણ્ય છે. સામીપ્ય : મોક્ષના ચાર પ્રકારમાં એક પ્રકાર ઈશ્વરના સેવકરૂપે તેની સમીપમાં રહેવું તે. સાયુજ્ય: એક પ્રકારને મેક્ષ ઈશ્વરના સમાન . વિભૂતિ પ્રાપ્ત થવી તે. સારૂપ્ય: એક પ્રકારને મેલ, ઈશ્વરના અનુજરૂપે તેના સમાન રૂપની પ્રાપ્તિ થવી તે. સાલય: એક પ્રકારની મુક્તિ; ઈશ્વરના લેકમાં પ્રજારૂપે રહેવું તે. સાષ્ટિ : એક પ્રકારને મોક્ષ ઈશ્વરના યુવરાજરૂપે રહેવું તે. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy