________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાજીકરણ.
સારી પેઠે વીર્યસ્ત’ભન, તથા પુસ્ટી કરનારૂં છે, ઊતારલીંબુ,
બધેજ—કસ્તુરી ૧ ભાગ, કેશર ૨ ભાગ, જાયફળ ૨ ભાગ, લવીંગ૪ ભાગ, અફીણ ૪ ભાગ, ભાંગના દાડા ૪ ભાગ એ એખડી કરી તેની ગાળી વાલ પ્રમાણે લેવી.
૧૦૫
ચૂર્ણ--તાલીમખાના ૧ ભાગ, મુસળી ૧ ભાગ, ગોખરૂ ૧ ભાગ સાકર તથા ગાયના દૂધમાં ૭ દિવસ આપવું,
વીર્ય વૃદ્ધી તથા સ્વપ્ન અવસ્થા ઉપર ચૂર્ણ—સાલમમીસરી ૧ ભાગ, ધોળી મુસળી ૧ ભાગ, સાઠી ૧ ભાગ, તાલીમખાના ૧ ભાગ, ચીકણાનાં પાન ૧ ભાગ, મેંદીનાં પાન ૧ ભાગ, કપાશીયાનેા મગજ ૧ ભાગ, મુલતાની માટી ૧ ભાગ,રાહીસ પાસનાં ગાં ૯ ભાગ સાકર નાંખી દરાજ ૩ માસા ચુર્ણ પાશેર દૂધમાં આપવું એટલે ધાતુપુસ્ટ થઇ સ્વપ્ન અવસ્થા મધ થાયછે.
ગુટીકા—અફીણ ા માસા, કેશર ા માસા, મરી ૭ માસા, જાયફલ ૭ માસા, જાવંત્રી ૭ માસા, કસ્તુરી !! માસા, લવીંગણા માસા એ એખઠાં કરી મધમાં ખલવાં અને ગાળી શા વાલની કરવી ઊતાર લીંબુ,
* વીષય.
4
વાજીકરણ ઉપર ધી—ધાળી કણેરનાં મુળ પકકા શેર લાવી તેમાં આઠ રોર પાણી નાંખી ઊકાળા કરવા, ચાથા ભાગના રહ્યા પછી તેમાં ૨ શેર ભેંસનુ દૂધ નાંખી પાછું ઉકાળવું, જ્યારે એકલુ દૂધ રહે ત્યારે તેમાં સામલ ૧ તાલે, જાયલ ૧ તાલા, જાવંત્રી ૧ તેાલા, કેશર ૧ તાલા, લધીંગ ૧ તાલા, સમુદ્રફળ ૧ તાલેા, એ એખઠાં વાટી નાંખવાં પછી તે દૂધ મેળવવુ, સારૂ ચકાં જેવું દહીં અને એટલે તે વાયાથી વલેાવી તેમાંનુ માખı કહાડી લેતું તેનુ ધી કરી એક શીશીમાં ભરી મુકવુ.
તે શ્રી આપવાના પ્રકાર—એક ટીંપુ નાગરવેલના પાનને લગાડી એકલુ પાન ખાવું, ઉપર સારી પાનની બીડી ખાવી એટલે સુરત કરવાની ઇચ્છા ધણી થંસે પિત્ત પ્રકૃતિવાળા માણસને એ નુકસાન ઘણું કરેછે એમાટે તખીયત જોઈ ઉપ‘ યોગ કરવા. ચોખા હીંગળાના કાંકરો ૩ માસાભાર લેઈ ઠીકરા ઉપર મુકવા તેના ફરતી લવીંગની પાળ કરવી, અને તે ઉપર ધાળીડુંગળીના રસ આસરે પાશેર કાઢી ઊંપરા ઉપર નાખી હેઠે તાપ કરવા, તે રસ અટવાયા પછી તે ગળાના કાંકરો તથા લવીંગના એખડી `ખલ કરી પડીકું કરી મુકવું, તેમાંથી અનુપાનનાસાથે આપવુ એ એસડ અનુભવીછે.
ધાતુ પુસ્ટ એસડ——તાલીમખાના ૧ તાલા, એલચીદાણા ૧ તાલા તથા
For Private and Personal Use Only