________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
બાળકરાગ.
સીલાજીત, વાવડીંગનું ચુર્ણ એ એષા એખમાં ખલ કરી ઘીમાં આપવાં. આસધપાક, મહાકુમાંડપાક, ગાખરૂપાક, સાલમમીશ્રીપાક એ પવાં, મેાચરસનું ચુર્ણ -ના તાલા સાકર, ૪ તાલા ગાયનું દૂધ ૨૦ તેટલા એ એખ ું કરી આપવું, અડદના ઉકાળેા કરી તેમાં ગાયનું દૂધ તથા ધી તથા સાકર નાંખી આપવેશ, શતાવરી, ચીકણાનું બીજ, કવચીજ, એખરાનું બીજ, ગાખરૂ, તલ, અડદ, એનુ ચુર્ણ કરી કહેલા ગાયના દૂધમાં અથવા સાકર નાંખી તેમાં આપવું, એક અથવા એ ચાડીભાર ચાખું અફીણ ખાંડની સાથે ખાવું, ઊપર કહેલુ દૂધ પીવુ જેડીમધનું ચુર્ણ મધ તથા ધીની સાથે આપવું ઉપર દૂધ પીવુ, આમળાં, ગાખરૂનુ ચુર્ણ તથા ગળાનુ સત્વ એ ત્રણે ઘીસારની સાથે લેવા એટલે ઘરડા હાય તા પણ અજર અને અમર થાય છે, ભાયકાહુળાના ચુર્ણને અંગરસની સાત ભાવના આપી તે ચુર્ણ ઘી તથા મધમાં લેવું, ઊઠકઠારી, ગાખરૂ, કવચમીજ એને દૂધમાં પાક કરી તે ખાવેા, ઊકારીનુ ચુર્ણ દૂધમાં પકાવી, તેમાં સાકર નાંખી રોવ્યુ હાય તા ઘણુ પુરષાતન આવે છે. ગાયના કઢેલા દૂધમાં ગાયનું ઘી તથા સાકર નાંખી લેતા જવું એ જેવુ... પથ્ય તથા તેજની અને મલની વૃદ્ધી કરનારૂં અને પુસ્તીકારક એવું બીજું એસડ નથી. ચીત્રક ૧ ભાગ, કાયલ ૨ ભાગ, કાકડસીંગી ૨ ભાગ, ચીરફળી ૨ ભાગ, જાવંત્રી ૨ :ભાગ, અભ્રકભસ્મ ૧ ભાગ, લાહભસ્મ ૧ ભાગ તેમાં સર્વ એસડાથી અડધા ડુંગાળ નાંખો મેરના ઠેલી જેવડી ગાળીયા કરવી તે ગાળી સાંજે ખાઇ ઊપર દૂધ પીવું,
ગુટીકા-લવીંગ ૧ ભાગ, જાવંત્રી ૧ ભાગ, તજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, ફેણ ૧ ભાગ, અકલગરા ૧ ભાગ, સમુદ્રોારાનાં ખોજ ૧ ભાગ એ એસડા સા ભાગે લાતે સર્વના જેટલી ઝીની સાકર નાંખી વાલના પ્રમાણે ગાળી ત્રણ ઘડી દિવસ રહે એટલે લેવી તેને ઉતાર લીંબુ,
સ્તંભન ગુટીકા—કસ્તુરી ૬ માસા, કેશર ૧ તાલુ, રૂમામસ્તકી ૧ તાલા લવીંગ ૧ તાલા, જાયફળ ૧ તાલા, અકલકારા ૧ તાલા, જાવંત્રી ૧ તાલે, એલચી ૧ તાલા, તજ૧ તાલા, ચાપચીની ૧ તાલા, કંકાલ ૧ તાલેા, તેજમળ ૧ તાલે, મદનમસ્ત ૧ તાલે, પીપરીમુળ ૧ તાલા, 4 ડીગણ મોજ ૧ તાલા, કવચીજ ૧ તાલા, ગોખરૂ ૧ તાલા, ચુડી ૧ તાલા, માલકાંકણી ૧ તાલે, સમુદ્રફળ ૧ તાલા હીંગળા ૧ તાલા, માચરસ ૧ તાલા, ઇંદ્રજવ ૧ તેાલા, શતાવરી ૧ તાલેા, નાગરમેથ ૧ તાલા, કાળી મુસળી ૧ તેાલા, નાગકેશર ૧ તાલા, સાનેરી વરખ ૧ તેલે, રૂપેરી વરખ ૧ તાલા, પીસ્તાનુ મગજ ૧ તાલા ત્રણ વરસનું ગાળ, જીતુ ફેણ, એ સર્વ ઓસડા લેઇ તેની ગાળીયા એર જેવડી કરવી તે બે વખત ખાતા જવી. ખાડું તેલાજી, તીખું ખાૐ નહીં, ગાળી લીધા પછી જમવુ નહીં એ એસડ
For Private and Personal Use Only