________________
Shri Mahavir Jain Aradhana Kendra
હું
૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભ ધારણ થવાને ઊપાય.
૯૩
પડવળ, સેરડી, ભારંગમુળ એમાં પાણી તથા ચાથા ભાગનું દૂધ નાંખી ઉકાળા કરવા, તે આકી દૂધ રહે એટલે પીવું,
નવમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, ઊપલસરી, ભોંયકાળું, ધમાસાકીવા કાળી, અને જેઠીમધ એનેપણ દૂધ તથા પાણી નાંખી ક્ષીરપાકથી ઘીથી ઉકાળા કરી બાકીનું રહેલું દૂધ પીવુ
દશમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તે, એકલા કાવળીના રસમાં કીવા ઉકાળામાં દૂધ પકાવી પાલુ અથવા જેઠીમધ, સુંઠ, દેવદાર એના ઉકાળામાં દૂધ પકાવી આપવું.
ગર્ભધારણ થવાને.
મલીઆગર, કૃષ્ણાગર, કેશર, એનુ ચુર્ણ એક માસે, પાશેર ગાયનું દૂધ, જામવંદીના ફૂલનેા રસ ૩ માસા, સાકરકાળુ ૨ માસા એ સર્વે એખડું કરી આપવુ. પથ્ય મધુર અહાર, એ આષડ આપવાના પેહેલાં અંગમાંથી મીજી વ્યાધી કહાડી નાંખવી, તેના ઉપાય હરતાળ ભસ્મ ૭ દિવસ ધીમાં આપવી. સીવલીંગીનું ફૂલ ચાથે દિવસે ગળવુ, નાગકેશરનું ચુર્ણ દૂધમાં આપવું.
ગર્ભધારણના ઉપાય—કેળુ ૧ તાલેા, કપુર ૧ તાલે, વશલોચન ૧ તાલા એ આપડા કેળના પાનમાં વેટી આગલે દિવસે સાંજે તલસીના ઝાડ હેઠે દાટી મુકવાં, બીજે દિવસે સવારે કાઢી ચાથા દિવસથી ત્રણ રોજ ખાવું અને સગ કરવા એટલે ગર્ભ રહેસે.
ગર્ભધારણના અનુભવી ઉપાય—જાયફળ ૧ તેલા, લવીંગ ૧ તાલા, કપુર 1 તેાલા, કેશર ૧ તાલા, હીંગળા ૫ તાલા, રહેવતી ૧ તાલા એ એષડાના દૂધમાં ખલ કરીગાળીયા ચણ્યા જેવડી ખાંધવી, તે ચેાથે દિવસે ખાઇ ઉપર દૂધ પીવુ દૂધભાત પથ્ય, એ પ્રમાણે ત્રણ દિવસ કરવુ દરરોજ સભાગ કરવા. એવું ત્રણ રૂતુ સુધી કરવાથી વાંઝણી હેાય તે પણ પુત્રવતી થસે.
ચાનીશુળ ઉપર—સીધાલાણ ૧ તાલેા, અફીણ ૧તાલા, હીરાખેાળ ૧ તાલે, ાંબાહળદર ૧ તાલા એ એવડા ખાંડી પાણીમાં વાટી ગાળીયા કરવી, તે ચાનીમાં રાખવી. એટલે ચેાનીશુળ મધ પડે છે. કડવા ઇંદ્રાવણાનું મુળ, ગાડરનુ ઘી અથવા ધમાં ઘસી યોનીની અંદર લગાડવું. બીલીનાં પાન અથવા લની કાંચરી, કાળીજીરી, અરડુસા, ત્રીક, એરડમુળ એએષડા ગરમ પાણીમાં ઘસી પાવાં, તથા ચેાનીમાં પણ લેપ કરવો. અથવા કાળા ધતુરાનાં પાન એ કીવા ત્રણ ઝીણાં વાટી સીધાલુણ તથા ઘી નાંખી કપડામાં પાટલી કરી યાનીમાં રાખવી, તુવખતનું પણ શુળ અધ પડે છે,
For Private and Personal Use Only