________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
છે.કરૂ થવાના ઊપાય.
આપવે પછી ગાયના ઘીમાં એક માસા ભાર કેશર હ્યુ`ટી ૭ કીવા ૧૪ દિવસ આપવુ અને મૈથુન કરવુ નહીં.
ગર્ભવતીની ચિકિત્સા—ગર્ભવતીને લાહી પડે છે તે ખાખત ગર્ભવતીને જે અહાર કરવાની ના કહી છે તે કરવાથી અથવા કાઇ રોગથી લેાહી વહેતુ હાય તા તે ઉપર ઉપા. અંદર બહાર ચીકાસની તથા થાકની ચિકિત્સા કરવી. વાળા, કમળ, રતાંજળી, દૂધેલીની છાલ એ એષડા પાણીમાં વાટી તેમાં ધી નાંખી તેમાં ફટકડી પલાળી ચાનીમાં સુવી અને પેડુ ઉપર પણ સુકવી. સા પાણીએ ધેાયેલું ઘી શરીરે ચાળવું, સાકર, મધ, કાળું કમળ, રાતું કમળ, નાગકેશર એના ઉકાળા કરી તેમાં શ્રી તથા દૂધ નાંખી પાવું સીગાડાં, કંચારો એની લાપસી કરી આપવી. ગહુલા, કમળકદ, કાઊંબરા ધમાં પકાવી તે દૂધ આપવું. મધ તથા ખાંડની સાથે રાતા ચેાખાના ભાત ખાવા
www.kobatirth.org
ગર્ભપાત થયા હોય તા- ગભાસય સાફ થવા સારૂ તથા પીડા ભુલાવા સારૂ ઊંચુ મદ્ય જીરવી સકે તેટલુ પાવું, દારૂ પીવા ન હેાય તેા તેના બદલામાં લઘુ પંચ મુળના ઉકાળામાં ચાખાનું ઓસામણ શ્રી વીના નાંખી આપવું.
૨
૧ પેહેલા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, જેઠીમધ, સાગનું બીજ, ભાયકે હેાળુ, દેવદાર એનુ ચુર્ણ દૂધમાં આપવુ
બીજા મહિનામાં ગર્ભ ઝરતા હેાય તેા, બીડી કરવાનાં પાન, કાળા તલ, મજીઠ, શતાવરી એનુ ચુર્ણ દૂધાં આપવું.
ત્રિજા મહિનામાં ગર્ભ ઝરતા હેય તા, ગળા, ભાયકાડ઼ેાળુ, ગહું લે, ઉપલસરી એનું ચુર્ણ દૂધમાં આપવું.
ચાચા મહિનામાં ગર્ભ ઝરતા હોય તેા, ધમાસા, ઊપલસરી, રાસ્ના, પદ્મકાસ્ટ, જેઠીમધ એનું ચુર્ણ દૂધમાં આપવું.
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
の
પ પાંચમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, ભેરીંગણી, રીંગણી, સીવણમુળ, વડ, પીપળા, ઊંખરા ઇત્યાદી દૂધવાલા ઝાડાની વડવાઇની છાલના ઉકાળે અથવા ચુર્ણ ધીની સાથે લેવું અને ઉપર દૂધ ધોવું.
.
છઠ્ઠા મહિનામાં ગર્ભ અરતેા હાય તા, પીઠવણ, ચીકણા મુળ, સરગવાની છાલ, ગાખરૂ, જેઠીમધ એનુ ચુર્ણ દૂધમાં આપવું. કીવા ઉકાળા કરી આપવા, ઉપર દૂધ પીવુ.
સાતમા મહિનામાં ગર્ભ ઝરતા હેાય તેા, સીંગાડાં, કમળના દીઠમાંહેના ધાળા તંતુ, ધરાખ, કચરો અને જેઠીમધ એનું ચુર્ણ કરી દૂધ તથા સાકરમાં લાપસી કરી આપવું.
આઠમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા કાઠ, કહ્યું બીલું, ભેરીંગણીનુ` મુળ, કંડુ
For Private and Personal Use Only