________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૧૪ મો. કાન અંદરથી પાકીને પરૂ વહેતું હોય અથવા અંદર ચસકા મારતા હેયઅથવા આહારથી સુજી આવેલો
હેય તેને ઉપાય. ધારીને વેલે, જે હરએક મેટાં ઝાડ ઉપર ચાહડે છે ને જે વેલાને ) ધાર હોય છે અને જે ઈચ ૬ થી ૯ જેટલું લાંબો હોય છે અને જે ચઢયા પછી પાછો વચમાં ગાંઠ થઈ ચઢયા કરે છે તથા ને ખાધામાં આવતો નથી; તે
ધારીને કટકે ૧ લે, ને તેને આતસ ઉપર થોડે વખત મુકી ગરમ કરવો, તેથી તે નરમ થાશે. પછી બહાર કહાડીને જરા (ઠંડ) કૂક પડે ને કાનના વેહ આગળ ધરી તેને હાથ વડે મરડી તેનાં રસનાં ૫-૭ ટીપાં કાનમાં નાખવાં. એ પ્રમાણે દહાડામાં ૨-૩ વખત ઉપલી રીત પ્રમાણેજ ૧ કટકો લઈ ગરમ કરી, તેનાં ટીપાં નાખવાં, એથી કાનને દુખાવો નરમ પડશે, તથા સેજે પણ નરમ પડી પરૂ હેતુ અંધ થશે.
ઈલાજ ૧૫ મે. ગલગેટાનાં કુલનાં છોડનાં પાંદડાંને છુંદી રસ કાહાડ, ને કપડાંથી ગાળી લઈને સેહેજ ગરમ કરીને તેનાં ટીપાં બેથી ચાર દહાડામાં ૨-૩ વખત મુકવાં.
ઈલાજ ૧૬ મે. સબજાનાં પાંદડાંને રસ કહાડી એક કલઈ કરેલાં વાસાણમાં રેડી ને સેહેજ ગરમ કરો, પછી તેનાં ૨-૪ ટીપાં દહાડામાં ૨-૩ વખત કાનમાં મુકવા.
For Private and Personal Use Only