SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ઇલાજ ર જો. આપતા નામનાં ઝાડની છાલને દારાથી આંધવી નેતે દોરા કમરે આંધવા, તેથી કમળા આસ્તે આસ્તે ઉતરી જશે. જેમ જેમ કળા ઉતરતા જશે તેમ તેમ કમર ઉપરની દોરી ઢીલી થતી જશે. ઇલાજ ૩ જો. કડવાં તુરીમાં જે જંગલમાં થાય છે અને સુમારે ૫ થી છ ઇઇંચ જેટલા લાંમા થાય છે; અને તે ઝેરી છે. તેમાનું એક સુકું તુરી” ગાંધીને ત્યાંથી લાવીને અડધા ઇંચ જેટલું ભાંજી ખલમાં ખાખરૂં કરી તેનો ભુકો એક કોરીનાં અથવા કાચના વાસણમાં નાંખીને તેમાં (પા) ॥ શેર યાણી રેડી આખી રાત ભીંજવી રાખવું. સવારે એ પાણી કપડાંથી ગાળી લઇને અધુ. દરદીને પીવા આપવું. એ પાણી પીધાથી દરદીને ઉલટી થશે ને એ ચાર ઝાડા પણ ખખરીને આવશે તેની ચિંતા કરવી નહીં. ખાવામાં રકત આવેલા ચાવલ, માફેલી તુવરની દાળ, અથવા ચાખાની કાંજી વીગેરે આલુંજ ખાવું, પણ ચીકાશવાળું કાંઇ ખાવું નહીં. નીમક, હળદર અથવા કોઇ પણ જાતના મસાલે મુદલ ખાવેા નહીં, પણ હળદર તથા નીમક વગરનુંજ ખાવું. ઈલાજ ૪ થા. કાચી કીને છુંદી તેની મેદા જેવી ભુકી કરી તેમાંથી તાલા ૫(પા) લઈને એક વાઇન ગલાસ (તાલા) પાણીમાં મેળવીને દરદીને પાવું. ઉપલી ભુકી ખાધાથી ઉલટી થશે તથા કદાચ ત્રણ ચાર ઝાડા પણ થશે, તેની ચિંતા કરવી નહીં પ્રેમા ણે અમે દિવસને આંતરે આપવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy