SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ એ સર વસાણાંને છૂંદી ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે એટલે ઉતારીને તેમાં ગાયનું મુતર તોલે કા નાખીને દહાડાંમાં ૩ વખત તોલા ૩ સુધી પીવા આયવું. એ પ્રમાણે થોડા દહાડા પીધાથી શયદા થશે. ઈલાજ ૧૪ મે. વાવડીંગ તેલ અને ઉકાળ પાણી શેર ૧ નાખીને કર ને પાણી શેર રહે એટલે ઉતારી તેમાં ગેળ તેલા ૨ નાખને દહાડામાં બે ત્રણ વખત તોલા ૨ સુધી પીવા આપવું. ઈલાજ ૧૫ મો. કપુર તલા ૧ કેસર તલા એ બંનેને ખલ કરી ગાળમાં મેળવી વાલઝને આસરે સવારના ખાવા આપવું. એજ પ્રમાણે સાંજનાં પણ ખવરાવવું અને આરામથતાં સુધી એ દવા આપ્યા કરવી. ઈલાજ ૧૬ મો. કુદનાને રસ લે ૧, તેમાં ઈદ્રજવને બારીક કે વોલ ૫ નાખો અને તે રસ સાથે મર્યા પછી તેમાં હીંગ ત્રણ વટાણાને વજને નાખીને ખલમાં ખુબ મેળવવું અને દહાડામાં બે વખત મોટો ચમચો ૧ ભરીને ખાવું. અચાને નાની ચમચી ભરીને પાવું. ઈલાજ ૧૭ મે. સજાને સ તોલે ૧ ફુદનાનો રસ તોલે ૧ એ બંનેને એકવાત કરીને ચમ ૧ સવાર તથા સાંજ પાવે. રાક—મીઠાસ તથા દૂધ તથા તેલવાળા પદાર્થો ખાવા આપવા નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy