________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ પેહલાં પલપાડાને અંગાર ઉપર મુંજ; પછે કાંમામાં લે. પછી સંધા વસાણુને કુટી કપડછંદ કરીને
એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ છે એટલે બેઆનીભારને આસરે સુકી લઈને ઠંડા પાણી સાથે દહાડામાં બે વખત શકવી.
ઈલાજ ૬ . તોલા
તોલા એલચી ... ... ... ૨ ઇન્દ્રજવ.. ... ..... ૨ શુંક ... ... ... કરમાણી.. . .. અજમો ... ... ... ૧ દાડમની છાલ ... . ૨ મચરસ ... ... ... ૨ કાકડાશીગ ••• .. ••• ૨ કરીઆનું... ... ... ર દસમુળ ... ... ... ... ય
એ સરવે વસાણાંને કુટી કપડછંદ કરીને સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી તેલ ૧લઈને તેને દહાડામાં ત્રણ વખત ગરમ પાણી સાથે શાકવા આપવું. એ પ્રમાણે જ્યાં સુધી સારું થાય ત્યાં સુધી આપ્યા જવું.
ઈલાજ મે. અજમેદ વાવડીંગ આવળની છાલ
એ સરવે વસાણાંને સરખે ભાગે લઈને તેને કપડછંદ કરીને તેની ભુકીની ૪ વાલની પડીકી કરવી અને તે સવાર, બપોર તથા સાંજના અકેક પડીકી ઠંડા પાણી સાથે ખાવી અને એ જ સૂકી ઠંડા પાણી સાથે મેળવીને દરદીનાં કપાળ ઉપર લેપ ચેપડ.
For Private and Personal Use Only