________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
ઈલાજ ર જે. વજ એટલે ઘોડાવજ તથા પીપર. પીપરીમુલ. સુંઠ
એ સઘળાં વસાણને પાણીમાં ઘસીને કપાળ ઉપર દીન ૩ સુધી ચાપડવું.
ઈલેજ ૩ જે. અરીઠાને ઠળીઓ કાપી નાંખી તેની છાલને પાણીમાં ઘસી તે ઘસારાને નાકમાં નાશ લેવો એથી માથું દુખતું નરમ પડશે.
ઈલાજ ૪ થે. કડવી પંડળીનું મુલ પાણીમાં ઘશીને માથે લગાડવાથી નરમ પડશે.
ઈલાજ ૫ મે. મરીના દાણા ૩ તથા તુલસીનાં પાતરાં ૩ ને વાટવાં ને તેની પોટલી ઝીણું કપડાંમાં બાંધવી. પછી તે પિટલી પાણીમાં બોળી શુંઘવાથી માથું દુખતું નરમ પડશે.
ઈલાજ ૬ પ્રો વંશલેચન તથા પીપરને ગાયના ઘીમાં ઘસી નાકમાં શુઘવાથી આધાશીશી નરમ પડશે.
ઈલાજ ૭ મો. નગોડના લીલાં પાતરાં. ૩ હીંગ ચેખી વાલ. ૨
એ બેઉને પાણી સાથે વાટી તેની કપડામાં પિટલી કરી નાકમાં ટીપાં પાડીએ તે આધાશીશી નરમ પડશે.
For Private and Personal Use Only