________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩
હરસની દવા. માણસના શરીરમાં વાયુ થવાથી માંસમાં બગાડ થઈ સકરાની જગાએ મસા થાય છે, ને તે માસમાંથી લોહી વહે છે, ને ઘણે અફરસાત થાય છે, તેના ઇલાજ. ઈલાજ ૧ લે.
તલા. પાખનભેદ સંખજીરું, મુરદાલસીંગ લઈ તેને આળી રાખ કરવી ... 9 મલાખી કાથો સાબુ જેવો સફેદ આવે છે તે બ
ઉપલી ચારે જણને વાટી ભુકી કરી માખણની અંદર મેળવી મલમ કર, ને સીસીસાં ભરી રાખવા. પછી હરસવાળાને સફરામાંથી લોહી જતું હોય તે જગા ઉપર એ મલમમાંથી આંગળી પર લઈ સથરા ઉપર લગાડયો ને નરમ પડતાં સુધી ચાલુ રાખો.
ઈલાજ ૨ જે.
શરમાઉ ઝાડ (જેને કાઠીયાવાડના લેકે રીસામણી કહે છે, તથા મરાઠીમાં “લાજા કહે છે તે) નાં પાંદડાં તથા તેની વચમાંની પાતળી ડાંખલીઓને છુંદીને હરસના મસા ઉપર લેપની માફક ઠંડી બાંધવાથી મસા નરમ પડશે.
૫૫
For Private and Personal Use Only