________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ ઈલાજ ૨૮ મે. સુકા આવળનાં લાકડાંના થોડાક ગાંઠ લઈને તેને છંદી બારીક આટા જેવા કરવા ને કુકાં પાણીમાં મેળવીને દરદવાળા ભાગ ઉપર એ મેળવણીનું પાણી મસળી મસળીને લગાડવું, તેથી શયદો થશે.
ઈલાજ ૨૯ મે. પીચરીને પાલે, તેનાં ડાંખરાં પાંદડાં કુલ સાથે લે ને તેનો રસ કહાડ ને દરદીને જેટલું લગાડવો હોય તેટલે રસ લઈને તેને કલઈ કરેલાં વાસણમાં રેડીને સહેજ ગરમ કરો. પછી તેમાં ખાંડી અથવા રમ અથવા કોઈ બીજી જાતને દારૂ ચેાથે હિસ્સે એટલે ઉપલા રસને ૪થો ભાગ એટલે તથા થોડું નમક મેળવવું,
એ સઘળાંને ભેળીને દરદવાળા ભાગ ઉપર સહેજ ગરમ કરી લગાડવું, એથી દરદીને ફાયદો થાય છે.
ઈલાજ ૩૦ મે. ગલીસરીન અથવા તેલ મીઠું અથવા તેલ સાલીડનું એ ત્રણમાંથી તેલ મળી આવે તે લઈને ભાગ ઉપર દુખાવો ને દરદ થતું હોય તે ઉપર લગાડવું ને થોડું
ળવું. પછી તેની ઉપર ૦ થી ૧ ચમચી અફીણનું તેલ મસળવું ને નજદીક કા કલાક સુધી સારી પેઠે મસજ્યાં કરવું, તેથી ફાયદો થશે.
ઈલાજ ૩૧ મો. સુખડ ગુલાબમાં ઘસી પગ ઉપર પડી સુખડના પાણીમાં કટકે ભીંજવી મુકયા કર.
For Private and Personal Use Only