________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪
પછી ચુલા તળે તે વાસણને ડાટવું ને ઉપર થોડી રાખ નાખી તે ચુલા દરે જ વાપરવા, અને ૪૦ દીવસ તે વાસણ રહેવા દેવું એટલે અંદરની દવા અરામર પકવ થશે, તેમાંથી ચમચા ૧ દવા લઇ સસણીવાળાં માને દહાડામાં બે વખત પાવી. જો બચ્ચું ઘણુ નાનું હોય તા નાની ચમચી ૧ તેના ભાગ ૨ કરીને સવાર સાંજ પીવા આપવી.
ઇલાજ ર જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટી હરડે,
એ ત્રણે વસાણાંને ઉકાળેલી ચાહાના પાણીમાં સરખે ભાગે પાંચ ઘસરકા ઘસવા. જો ચાહાનું પાણી નહીં મળે તેા ઉના પાણીમાં ઘસવાં, અને તેમાં સીંધાલુણ વાલ ૧ ને વજને લઇ તે પણ સાથે ઘસવું. પછી તેમાં થોડું મધ નાખીને દહાડામાં બે ત્રણ વખત ચટાડવું, એ પ્રમાણે બે ચાર દહાડા સુધી એ દવા આપ્યા કરવી. અચ્ચાંની માને એટલા દહાડા ઘણેાજ હલકે ખારાક ખાવા આવેા. તેલ, મરચું, ખાટું, અથવા વાયડું ખાવા દેવું નહી.
બેડું. જેઠીમધની લાકડી.
ઈલાજ ૩ જો.
હરડે.
ખેડાં.
એ બંનેને ઠંડા પાણીમાં સરખે ભાગે ઘસીને તેમાં થાડી સાકર ઘસીને એકવત ફરીને અચ્ચાંને જણ જરા પાઉં.
For Private and Personal Use Only