SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪. વરસોળી અથવા વસુરીના ઇલાજ. એ દરદની પ્રથમ નાની ગાંઠ થાય છે ને તે પછી વધી વધીને માટી થાય છે. ઈલાજ ૧ લેા. પાકેલી કેરીમાંની ગાટલીને પાણીમાં ઘસી લગાડવાથી વરસેાળી બેશી જશે. ઇલાજ ૨ જો. વરસાળી નીકળતાં સાથે તે જો અજ દરદ જણા ય તા તે ઉપર છુંદણાં પડાવી દેવાં (જેમ હીંદુ લોકો હાથ ઉપર કપાળ ઉપર પડાવે છે તેવા) કે તે વધશે નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુ રોગ. ઘેર આવે . તથા વાયુના સમમથી ઉલટી આવતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લેા. તુલસીનાં પાંદડાંના રસ મરીના ભુકા ઘી તાવેલું.. ... ... For Private and Personal Use Only ... ... તાલા
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy